Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રોટરી કલબ ઓફ ભાવનગર રોયલ દ્વારા સિનિયર સિટીઝન્સ ગોટ ટેલેન્ટ સિંગિંગમાં પ્રથમ સ્થાને ખુશમન જોશી

રોટરી કલબ ઓફ ભાવનગર રોયલ દ્વારા સિનિયર સિટીઝન્સ ગોટ ટેલેન્ટ સિંગિંગમાં પ્રથમ સ્થાને ખુશમન જોશી

ભાવનગર શહેરમાં સૌપ્રથમવાર ભાવનગર શહેર માં રોટરી કલબ ઓફ ભાવનગર રોયલ દ્વારા સિનિયર સિટિઝન્સ માટે રવિવારે સાંજે અટલ ઓડિટોરિયમ માં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં સિંગિંગ વિભાગમાં 41 સ્પર્ધકોએ ભાગ લીધો. તેમાં પ્રથમ નંબર ખુશમનભાઈ એન જોશી જેઓ ભાવનગરના સૂર સંગમ સંસ્થાના ના હાલ ના મંત્રી અને ભૂતપૂર્વ શિક્ષક ને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો જેમને સિઝન એક માટેની ટ્રોફી તેમજ સર્ટીફીકેટ તથા રૂપિયા 3000નો રોકડ પુરસ્કાર પ્રાપ્ત થયો.

રોટરી રોયલના પ્રેસીડેન્ટ વૈભવભાઈ વ્યાસ, સેક્રેટરી ભાવેશભાઈ ચોઈથાણી, ઇવેન્ટ ચેર ડોક્ટર મૌલિકભાઈ પરીખ અને નિર્ણાયકોએ અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati