યુક્રેનને મદદ કરવાના ચક્કરમાં દેશની સુરક્ષા સાથે મોટો ખિલવાડ:પૂર્વ રક્ષામંત્રી
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે હવે એક નવો અને અત્યંત ગંભીર વળાંક લીધો છે. આ વખતે વિવાદૃના કેન્દ્રમાં કોઈ રશિયન હુમલો નથી, પરંતુ યુક્રેનનો સૌથી નજીકનો સહયોગી દૃેશ પોલેન્ડ છે. પોલેન્ડની સરકાર પર એક એવો ગંભીર આરોપ લાગ્યો છે, જેના કારણે દૃેશના રાજકારણમાં મોટો ભૂકંપ આવી ગયો છે.
આરોપ છે કે પોલેન્ડની સરકારે દૃેશની સંસદૃને અંધારામાં રાખીને, પોતાની સુરક્ષા માટે કરોડો રૂપિયાના ખર્ચે ખરીદૃેલી અત્યંત આધુનિક 'પેટ્રિયટ ઇન્ટરસેપ્ટર મિસાઇલો' ગુપચુપ રીતે યુક્રેનને સોંપી દૃીધી છે. આ સનસનાટીપૂર્ણ ખુલાસા બાદૃ પોલેન્ડમાં સવાલો ઉઠી રહૃાા છે કે શું સરકારે યુક્રેનની મદૃદૃ કરવાના ચક્કરમાં પોતાના જ નાગરિકોની સુરક્ષાને જોખમમાં મૂકી દૃીધી છે?
આ મોટા મિસાઈલ કૌભાંડનો ખુલાસો પોલેન્ડની સંસદૃના ડેપ્યુટી સ્પીકર ક્રિઝસ્ટોફ બોસાકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, આ વર્ષે માર્ચ મહિનામાં પોલેન્ડની સરકારે કોઈ પણ પૂર્વ સૂચના કે સંસદૃીય મંજૂરી વિના યુક્રેનને આ િંકમતી ઇન્ટરસેપ્ટર મિસાઇલો આપી દૃીધી હતી. પૂર્વ સંરક્ષણ મંત્રી મારિયસ બ્લાસ્જ્જાકે પણ આને દૃેશની સુરક્ષા સાથે મોટો ખિલવાડ ગણાવ્યો છે. તેમણે કહૃાું કે, જ્યારે સરકાર પોતે રશિયન હુમલા અને ઉશ્કેરણીની ચેતવણી આપી રહી છે, ત્યારે પોતાના સૌથી મહત્વપૂર્ણ હથિયારો વિદૃેશ મોકલી દૃેવા એ નાગરિકોની સુરક્ષા કરવાની મૂળભૂત ફરજની બિલકુલ વિરુદ્ધ છે.
અમેરિકાની લોકહીડ માર્ટિન કંપની દ્વારા બનાવવામાં આવતી ઁછઝ્ર-૩ સ્જીઈ વિશ્ર્વની સૌથી એડવાન્સ એર-ડિફેન્સ મિસાઈલોમાંની એક છે.
