ચીફ ઓફિસરની ચેમ્બરમાં પડેલી ફાઇલોની ચકાસણીની રાવથી ચકચાર
ઉપલેટા નગરપાલિકામાં ભરતી જનતા પાર્ટીનું બોર્ડ હાલમાં શાસન કરી રહ્યું છે પંચાયતી રાજમાં મહિલાને 50% ઈચ્છાધારી આપવાના ભાગરૂૂપે ઉપલેટા નગરપાલિકાના છત્રીસ સભ્યોમાંથી 18 મહિલા સભ્યો ચૂંટાયેલા છે જેમાંથી કેટલીક મહિલા સભ્યો હતા કેટલીક કમિટીઓની ચેરમેન પણ છે તેમાં પણ મહત્વની કમિટીઓ જેવી કે કારોબારી સમિતિ બાંધકામ સમિતિ શિક્ષણ સમિતિ જેવી બીજી કેટલીક સમિતિની ચેરમેનો પણ મહિલાઓ જ છે પરંતુ આ મહિલાઓ એક પણ સમિતિમાં હાજર રહેતી નથી અને તેમના પતિદેવો જ આજ સુધી વહીવટ કરતા હતા અને આ વહીવટ પ્રમુખ અને અધિકારીઓ મન મોટું રાખીને ચાલવા દેતા હતા પણ હવે તો આ પતિદેવો ચીફ ઓફિસર જ્યારે બહારગામ ગયા હોય કે કોઈ કામ સબ મિટિંગમાં ગયા હોય ત્યારે તેમની ચેમ્બરમાં જાય ચીફ ઓફિસરની ચેમ્બરમાં પડેલી ફાઈલો ચેક કરી તેમાં ઘાલમેલ કરતા હોવાની જાણ ચીફ ઓફિસરને થતા ચીફ ઓફિસર નસીબ આગ બબુલા થયા હતા તેઓએ તારીખ 21 8 2026 ના એક પત્ર ચીફ ઓફિસર અને નગરપાલિકાના ચૂંટાયેલા મહિલા સદસ્યોને લખીને તેઓના પતિદેવને નગરપાલિકાના વહીવટમાં હસ્તક્ષેપ ન કરવા જાણ કરતો પત્ર લખેલ આ પત્રની નકલ તેઓએ ઉચ્ચ અધિકારીઓ ને પણ મોકલી આપેલ છે આ પત્ર ની નકલ શહેરમાં વાયરલ થતાં લોકોમાં ચર્ચાનો વિષય બને છે આ અંગે નગરપાલિકાના સદસ્ય લક્ષ્મણભાઈ ભોપાળા ચંદ્રપાલસિંહ જાડેજા અને રાજકોટ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ કૃષ્ણ કાન્ત ચોટાઈએ એક નિવેદનમાં જણાવેલ હતું કે ચીફ ઓફિસર ગમે તેટલી ઉચ્ચ રહ્યું વાતો કરે પરંતુ ભાજપની સરકારમાં ટોચના અધિકારીઓ બદલી થવાની અને સાઈડમાં પોસ્ટિંગ થવાની બીકે નગરપાલિકાના સભ્યો સામે કોઈપણ જાતના પગલાં લેશે નહીં કે ચોક્કસ વાત છે જો અધિકારીઓમાં ખમીર હોય પોતાના હોદ્દાની ગરિમા જાળવવાની કલેકટર નગરપાલિકા નિયમમાં અને ડેપ્યુટી કલેકટરમાં તાકાત હોય તો આ મહિલા સદસ્યોના પતિદેવોને નગરપાલિકા અન્ય ઓફિસોમાં કામગીરી કરતા અટકાવવા જોઈએ અધિકારીઓ પાસે પગલાં લેવા ચીફ ઓફિસરનો પત્ર કાફી છે.
