Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વડાપ્રધાન મોદૃીએ બંગાળની ચૂંટણી રેલીઓ રદૃ કરી

વડાપ્રધાન મોદૃીએ બંગાળની ચૂંટણી રેલીઓ રદૃ કરી

કોરોનાના રુપને જોતાં ઇમરજન્સી લો ૨૦૦૫ને લાગુ

આજે દૃેશની સ્થિતિ ઉપર ઉચ્ચસ્તરીય બેઠક બોલાવાનો નિર્ણય લીધો છે જેથી બંગાળની ચૂંટણી રેલીઓ રદૃ કરી

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
નવી દિૃલ્હી, તા. ૨૨
દૃેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર વિકરાળ રુપ ધારણ કરી ચૂકી છે. જેમાં દૃેશના મોટાભાગના રાજ્યો પરિણામ ભોગવી રહૃાા છે. સંક્રમણના નવા કેસ અને મૃત્યુ દૃરમાં સતત વધારો, એવામાં કોરોનાની સારવાર માટે અત્યંત જરુરી ઓક્સિજનની અછત જેવા પડકારો સામે લડવા કેન્દ્ર અને રાજ્ય સરકારો સતત પ્રયત્નશીલ છે. દૃેશમાં કોરોના સંક્રમણની વકરેલી સ્થિતિને જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ પણ પશ્ર્ચિમ બંગાળની ચૂંટણી પ્રચાર રેલીઓ રદૃ કરી નાંખી છે.

તેમણે શુક્રવારે દૃેશભરની પરિસ્થિતિ પર ઉચ્ચસ્તરીય બેઠક બોલાવાનો નિર્ણય લીધો છે જેમાં સામેલ થવા માટે બંગાળની ચૂંટણી રેલીઓ રદૃ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ આ અંગેની માહિતી આપતી ટ્વીટ કરી હતી. નોંધનીય છે કે કેન્દ્રમાં મોદૃી સરકારે મહામારીના વિકરાળ રુપને જોતાં ઇમરજન્સી લો ૨૦૦૫ને લાગુ કરી દૃીધો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ તેમની ટ્વીટમાં માહિતી આપી હતી કે, આવતી કાલે હું મહામારીને લીધે પેદૃા થયેલી ભયાનક સ્થિતિની સમીક્ષા લેવા ઉચ્ચસ્તરીય બેઠકનું નેતૃત્વ કરીશ. જેના લીધે પશ્ર્ચિમ બંગાળ જઇ નહીં શકુ. આ પહેલા વડાપ્રધાને દૃેશના અનેક રાજ્યોમાં ઓક્સિજનની અછત-અવ્યવસ્થાને લઇને ગુરુવારે ખાસ બેઠકનું નેતૃત્વ કર્યું હતું. આ દૃરમિયાન તેમણે ઓક્સિજન સપ્લાય વધારવા અને આ માટેના અન્ય વિકલ્પો પર ચર્ચા કરી હતી.
આ બેઠકમાં કેબિનેટ સચિવ, વડાપ્રધાનના પ્રમુખ સચિવ, ગૃહ સચિવ, આરોગ્ય સહિત અન્ય મંત્રાલયો અને નીતિ આયોગના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા.
ઉલ્લેખનીય છે કે દૃેશમાં વિતેલા ૨૪ કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ ૩.૧૪ લાખ નવા કેસ સામે આવ્યા હતા, જે દૃેશમાં મહામારીના વિકરાળ રુપને દૃર્શાવે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ દૃેશમાં એક જ દિૃવસમાં સંક્રમણના નવા કેસનો આંકડો નવો રેકોર્ડ
છે. જોકે મહામારીની પરિસ્થિતિ દૃેશમાં એ રીતે વકરી ચૂકી છે કે હાલમાં દૃેશમાં ૨૨ લાખથી વધુ સક્રિય કેસ છે.

The post વડાપ્રધાન મોદૃીએ બંગાળની ચૂંટણી રેલીઓ રદૃ કરી appeared first on Jai Hind.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati