તા.૩ ઓગષ્ટના રોજ પરિણામ જાહેર થશે
ભારતના ચૂંટણી પંચ દ્વારા વડોદૃરા જિલ્લામાં સમાવિષ્ટ માંજલપુર વિધાનસભા બ્ોઠક માટે પ્ોટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત વિધાનસભા બ્ોઠકની પ્ોટા ચૂંટણી માટે તા.૦૬ જુલાઇ, ૨૦૨૬ના રોજ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવશે. જ્યારે તા.૩૦ જુલાઇ, ૨૦૨૬ના રોજ મતદૃાન તથા તા.૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા બિહાર અને મધ્યપ્રદૃેશની વિધાનસભા બ્ોઠકોની પ્ોટા ચૂંટણી સહિત ગુજરાતની માંજલપુર બ્ોઠક માટે પ્ોટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત માંજલપુર વિધાનસભા બ્ોઠક માટે તા.૦૬ જુલાઇ, ૨૦૨૬થી તા.૧૩ જુલાઇ, ૨૦૨૬ સુધીમાં જાહેર રજાના દિૃવસો સિવાય ઉમેદૃવારીપત્રો ભરી શકાશે. માંજલપુર બ્ોઠકની પ્ોટા ચૂંટણી સંદૃર્ભે આદૃર્શ આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ માંજલપુરના ધારાસભ્ય યોગ્ોશભાઇ પટેલના અવસાનના કારણે આ વિધાનસભા બ્ોઠક ખાલી પડી હતી.

