જયહિન્દ
જયહિન્દ

સરકાર નો યુટર્ન :હવે અમદાવાદ બાદ સુરત,બરોડા અને રાજકોટમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ રહેશે.. મુખ્યમંત્રી સચેીવ અશ્વિની કુમારે કરી જાહેરાત

સરકાર નો યુટર્ન :હવે અમદાવાદ બાદ સુરત,બરોડા અને રાજકોટમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ સિવાયની  દુકાનો બંધ રહેશે.. મુખ્યમંત્રી સચેીવ અશ્વિની કુમારે કરી જાહેરાત
  • 894d
  • 00

રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં મ્યુનિસીપલ કમિશનરો અને જીલ્લા કલેકટરોએ સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યો છે. પ્રવર્તમાન કોરોના વાયરસના વધતા સંદર્ભમાં આ મહાનગરોના મ્યુનિસીપલ કમિશનર અને કલેકટરોએ સંયુકત રીતે નિર્ણય કર્યો છે કે આ ચારેય મહાનગરોમાં સમગ્રતયા તા.૩ જી મે સુધી દુકાનો-વ્યવસાયો ચાલુ કરવા દેવાશે નહી અને બંધ રાખવામાં આવશે.

લોકડાઉન દરમિયાન અગાઉ ચાલુ રહેલી જીવનજરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને જ આ મહાનગરોમાં ચાલુ રાખવા દેવામાં આવશે. રાજ્યમાં અન્ય જે વિસ્તારો-જીલ્લાઓમાં રવિવાર તા. 26 એપ્રિલથી ધંધા વ્યવસાયો શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે.

No Internet connection

Link Copied