JAN MAN INDIA
JAN MAN INDIA

ભારતમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધ્યું!, આ જગ્યાએ લાગ્યું ત્રણ દિવસનું લોકડાઉન

ભારતમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધ્યું!, આ જગ્યાએ લાગ્યું ત્રણ દિવસનું લોકડાઉન
  • 38d
  • 0 views
  • 5 shares

દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. જો કે, દેશના કેટલાક વિસતારોમાં કોરોનાના કેસ મોટી સંખ્યામાં સામે આવી રહ્યાં છે. જેથી સરકાર પણ ચિંતામાં મુકાઈ છે.

દરમિયાન પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગના જિલ્લાના સોનાપુર મ્યુનિસિપાલિટી વિસ્તારમાં 3 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન માત્ર જીવન જરૂરી વસ્તુઓ મળી શકશે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

વધુ વાંચો
VTV News
VTV News

નિવેદન / ગુજરાતમાં જેમણે વેક્સિન નથી લીધી તેમના માટે મોટા સમાચાર, આરોગ્ય મંત્રીએ જુઓ શું કીધું

નિવેદન /  ગુજરાતમાં જેમણે વેક્સિન નથી લીધી તેમના માટે મોટા સમાચાર, આરોગ્ય મંત્રીએ જુઓ શું કીધું
  • 10hr
  • 0 views
  • 213 shares

  • ઓમિક્રોનને લઇ બોલ્યાં આરોગ્ય મંત્રી
  • "જામનગર સિવાયના કોઇ કેસની પુષ્ટિ કરાઇ નથી"
  • "કોરોનાનું ટેસ્ટિંગમાં પણ કરાયો વધારો"

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદે જણાવ્યું હતું કે, જામનગરમાં એક કેસ મળી આવ્યો છે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

વધુ વાંચો
Mantavya News
Mantavya News

જ્યારે અમિત શાહની સામે BSF જવાન ગાયું, તેરી મિટ્ટી મેં મિલ જાવા, વીડિયો થયો વાયરલ

જ્યારે અમિત શાહની સામે BSF જવાન ગાયું, તેરી મિટ્ટી મેં મિલ જાવા, વીડિયો થયો વાયરલ
  • 6hr
  • 0 views
  • 360 shares

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છેલ્લા બે દિવસથી રાજસ્થાનમાં છે. તેમણે શનિવારની રાત રોહિતાશ ચોકી ખાતે વિતાવી હતી. આ દરમિયાન તેમણે સૈનિકો સાથે ભોજન પણ લીધું હતું. એટલું જ નહીં, અમિત શાહે આ દરમિયાન સૈનિકો સાથે સેલ્ફી પણ લીધી હતી. આ દરમિયાન એક જવાને ગૃહમંત્રીની સામે 'તેરી મિટ્ટી મેં મિલ જાવા' ગીત ગાયું હતું.

આ પણ વાંચો : ઓમિક્રોનની દસ્તકથી સ્કૂલ-કોલેજોમાં ખૌફ, કર્ણાટકમાં 69 વિદ્યાર્થીઓ થયા પોઝિટિવ

અમિત શાહ દેશના પહેલા ગૃહમંત્રી બન્યા છે, જેમણે રોહિતાશ બોર્ડર પોસ્ટ પર રાત વિતાવી હતી.

વધુ વાંચો

No Internet connection

Link Copied