કવિજગત Epaper, News, કવિજગત Gujarati Newspaper | Dailyhunt
Gujarati News >> કવિજગત

કવિજગત News

 • કવિતા

  એક સાથે

  તારા વિરહને પાંખ લાગી, આગ લાગી મનમાં, મન દિવડાની જ્યોતે જ્યોતે, કર્યો બહિષ્કાર એક સાથે, તને હું શોધતી વાગોળતી, અડોડતી રાતોની રાતે, મારા બગીચાના હરેક પુષ્પે, કર્યો...

  • 2 hrs ago
 • કવિતા

  થાય કે ન થાય

  તું ખુશ રહે બસ એ જ સાર છે, ભલે આપણો મેળ થાય કે ન થાય. મનમાં છે એ કહી દઉં એટલી જ વાર છે, પછી ભલે તારી 'હા' થાય કે ન થાય મને તો Blue tickનો ઇંતેજાર છે પછી ભલે તારા તરફથી Reply થાય કે...

  • 2 hrs ago
 • અછાંદસ

  તું

  ઉઠતાં સાથેનો પહેલો વિચાર તું, પ્રભુને થતી પ્રાર્થનાની પહેલી માંગ તું, ખુશીની પળનો પહેલો વિચાર તું, અને જ્યારે મન ભરાઈ આવે છે ને, ત્યારે પણ મને યાદ આવે છે બસ તું. મારી નાની...

  • 2 hrs ago
 • કવિતા

  યાદ આવી

  ઘણા દિવસ પછી મને તારી યાદ આવી. કેમ ઘણા દિવસ પછી મને યાદ કરી, એવી તારી ફરિયાદ આવી. હું મૂંઝાયો કે શું સમજાવુ તને, ત્યાં મને ફરી તારી યાદ આવી. યાદ કરતાં કરતાં એ સમજાયું કે,...

  • 2 hrs ago
 • અછાંદસ

  આથમતા સૂર્ય સાથે.

  આથમતા સૂર્ય સાથે, આથમી ગયેલા સંબંધોના ઘાને મલમ કર્યા,
 થયેલી ગેરસમજ અને ભૂલોને માફ કર્યા,
 માત્ર એટલું જ કરવાનું રહ્યું કે,
 પોતાની જાતને માફ કરવાનું...

  • 2 hrs ago
 • હાઈકુ

  હાઈકુ કાવ્ય

  કેમ સહેવુ, જખમી દિલે દર્દ, નાં સહેવાય. નાં સહેવાય, નાં કોઈને કે'વાય, કેમ રે'વાય.? કેમ રે'વાય, જીવ તો મુંજવાય, સળગી રહી. સળગી રહી, ભીતર અગ્નિ લઈ, ઠારવુ કેમ..?? ઠારવુ કેમ ?...

  • 2 hrs ago
 • કવિતા

  વ્યવહાર

  સાચી સ્વતંત્રતાને એ વ્યવહાર હોય છે, દિલ કોઈનું, કોઈનો અધિકાર હોય છે. દિલથી મળી રહે છે મને પ્રેમનો પ્રકાશ, બુદ્ધિ-પ્રદેશમાં યદિ અધિકાર હોય છે. મારું જીવન તિમિર ગણો છો...

  • 2 hrs ago
 • કવિતા

  આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ

  આંગળીના ઈશારાઓથી એ વાતો કરે છે, અવાજ નથી છતાં બોલવાનો પ્રયત્ન કરે છે, હા એ બોલી ને સાંભળી શકતા નથી છતાં, તમારી સાથે સામાન્ય બનવાનો...

  • 4 hrs ago
 • કવિતા

  આજે માણસ

  આજે દુનિયા ઈમ્પ્રેસ કરવામાં માને છે, હકીકત માં તો એક્સપ્રેસ કરવાનો સમય છે. ટેન્શન માથે એટલુ લઈને ફરે છે, અટેન્શન સાચુ આપવાનુ ભુલી જાય છે. કનફ્યુઝ વાત વાત મા એટલો...

  • 4 hrs ago
 • કવિતા

  આ માણસ છે !

  રાવણને આવવું છે આપણી દુનિયામાં, કહે છે મારે રાજ કરવું છે આ દુનિયામાં, નારાદજી આવ્યા અને બોલ્યા, તારા કરતા પણ અહંકારી માણસો છે ત્યાં, તું ના જા તો જ સારું,બચીને...

  • 4 hrs ago

Loading...

Top