Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અડધું ગુજરાત વરસાદથી અછતગ્રસ્ત

અડધું ગુજરાત વરસાદથી અછતગ્રસ્ત

Khabarchhe 1 week ago

દિલીપ પટેલ

108 તાલુકામાં ઓછો વરસાદ થતાં પાક નિષ્ફળ જવાની તૈયારીમાં છે. જ્યાં સિંચાઈનું પાણી નથી ત્યાં પાક સુકાઈ ગયા છે. તેનાથી 56 લાખ ખેડૂતોમાંથી 25 લાખ ખેડૂતો પ્રભાવિત થયા છે.

નુકસાનની સંભાવના: ગુજરાતમાં ચોમાસામાં મુખ્ય પાકોનું આશરે 1.80થી 2 લાખ મેટ્રિક ટન ઉત્પાદન આશરે થાય છે. જેનું ન્યૂનતમ ટેકાના ભાવે બજાર મૂલ્યા આશરે રૂ.

45થી 55 હજાર કરોડ થતું હોવાનું માનવામાં આવે છે. તેમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતાં મોટું નુકસાન થવાની સંભાવના ખેડૂતો બતાવી રહ્યાં છે.

108 તાલુકા પ્રભાવિત: ગુજરાતમાં 34 જિલ્લામાં 265 તાલુકામાંથી 108 તાલુકામાં વરસાદની અછત થતાં તેને અછતગ્રસ્ત જાહેર કરવા પડે એમ છે. 11 જિલ્લા એવા છે કે તેના તમામ તાલુકામાં કૃષિ પાક નિષ્ફળ જવાની તૈયારી છે.

11 જિલ્લા પ્રભાવિત: 11 જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ 6 ટકાથી 65 ટકા થયો છે જ્યાં પાક નાશ થઈ રહ્યો છે. કચ્છ જિલ્લો, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, વાવ-થરાદ, સાબરકાંઠા
ઓછા વરસાદના કારણે બીજા તાલુકામાં પાકના ઉત્પાદન ઘટવાની શક્યતા છે. આમ એવું કહી શકાય કે અડધા ગુજરાતના એટલે કે 132 તાલુકામાં ખેડૂતો અને પશુઓ પર અફત આવી ચૂડી છે.

કચ્છ
કચ્છ જિલ્લો - 10 તમામ તાલુકા
અબડાસા - 10.28
અંજાર - 17.29
ભચાઉ - 38.38
ભુજ - 32.70
ગાંધીધામ - 33.69
લખપત - 20.00
માંડવી - 16.58
મુંદ્રા - 25.65
નખત્રાણા - 27.87
રાપર - 67.28
જિલ્લાની સરેરાશ - 29.29

ઉત્તર ગુજરાત

પાટણ જિલ્લો 9 તાલુકામાંથી 7 તાલુકામાં અછત
ચાણસ્મા - 54.26
હારીજ - 50.43
પાટણ - 65.27
સમી - 50.58
સરસ્વતી - 60.49
શંખેશ્વર - 58.15
સિદ્ધપુર - 45.54
રાધનપુર - 103.05
સાંતલપુર - 117.37
જિલ્લાની સરેરાશ - 66.46

બનાસકાંઠા જિલ્લો 10 તાલુકામાંથી 9 તાલુકામાં અછત
અમીરગઢ - 39.26
દાંતા - 46.69
દાંતીવાડા - 62.65
ડીસા - 59.08
ધાનેરા - 47.56
હડાદ - 46.03
કાંકરેજ - 51.70
પાલનપુર - 49.31
વડગામ - 47.75
ઓગડ - 74.65
જિલ્લાની સરેરાશ - 51.25

વાવ-થરાદ 8 તાલુકામાંથી 6 તાલુકા અછત
ધરણીધર - 56.70
લાખણી - 51.17
રાહ - 62.99
સુઇગામ - 61.61
થરાદ - 62.34
વાવ - 34.95
ભાભર - 104.31
દિયોદર - 113.38
જિલ્લાની સરેરાશ - 69.22

મહેસાણા જિલ્લો 10 તાલુકામાંથી 8 તાલુકા અછત

જોટાણા - 62.42
ખેરાલુ - 63.43
મહેસાણા - 51.66
સતલાસણા - 53.28
ઊંઝા - 34.94
વડનગર - 44.96
વિજાપુર - 59.57
વિસનગર - 50.89
બેચરાજી - 72.92
કડી - 118.37
જિલ્લાની સરેરાશ - 62.34

સાબરકાંઠા જિલ્લો 8 તાલુકામાંથી 7 તાલુકા
હિંમતનગર - 53.14
ઇડર - 38.22
ખેડબ્રહ્મા - 35.69
પોશિના - 36.45
પ્રાંતિજ - 57.93
વડાલી - 37.66
વિજયનગર - 43.95
તલોદ - 71.46
જિલ્લાની સરેરાશ - 46.61

અરવલ્લી જિલ્લો 8 તાલુકામાંથી 8માં અછત
બાયડ - 50.11
ભિલોડા - 44.83
ધનસુરા - 55.38
માલપુર - 37.21
મેઘરજ - 45.31
મોડાસા - 47.71
સાઠંબા - 56.56
શામળાજી - 31.66
જિલ્લાની સરેરાશ - 46.22

ગાંધીનગર જિલ્લો 4 તાલુકામાંથી 4 તાલુકામાં અછત
દહેગામ - 62.86
ગાંધીનગર - 59.86
કલોલ - 63.08
માણસા - 62.73
જિલ્લાની સરેરાશ - 62.20

ઉત્તર ગુજરાત રીજીયન સરેરાશ - 56.23

સૌરાષ્ટ્રમાં વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લો 10 તાલુકામાં વરસાદ

ચુડા - 84.31
દસાડા - 91.03
ધ્રાંગધ્રા - 82.79
લખતર - 99.03
લીંબડી - 71.38
મૂળી - 78.82
સાયલા - 91.61
થાનગઢ - 81.09
વઢવાણ - 82.94
ચોટીલા - 68.19
જિલ્લાની સરેરાશ - 82.83

રાજકોટ જિલ્લો 11 તાલુકામાંથી 11 તાલુકામાં અછત
ધોરાજી - 49.46
ગોંડલ - 58.71
જામકંડોરણા - 58.48
જસદણ - 42.56
જેતપુર - 55.74
કોટડા સાંગાણી - 46.08
લોધિકા - 48.87
પડધરી - 47.58
રાજકોટ - 48.33
ઉપલેટા - 27.06
વિંછીયા - 30.57
જિલ્લાની સરેરાશ - 47.09

મોરબી જિલ્લો 5 તાલુકામાંથી 1 તાલુકામાં અછત
ટંકારા - 58.05
હળવદ - 91.47
માળિયા - 85.58
મોરબી - 87.57
વાંકાનેર - 83.72
જિલ્લાની સરેરાશ - 80.35

જામનગર જિલ્લો 6 તાલુકામાંથી 6 તાલુકામાં અછત
ધ્રોલ - 33.18
જામજોધપુર - 37.74
જામનગર - 20.41
જોડિયા - 32.10
કાલાવડ - 33.38
લાલપુર - 18.50
જિલ્લાની સરેરાશ - 28.88

દેવભૂમિ દ્વારકા જિલ્લો 4 તાલુકામાંથી 4 તાલુકામાં અછત
ભાણવડ - 9.75
દ્વારકા - 2.28
કલ્યાણપુર - 3.41
ખંભાળિયા - 9.54
જિલ્લાની સરેરાશ - 6.41

પોરબંદર જિલ્લો 3 તાલુકામાંથી 3 તાલુકામાં અછત
કુતિયાણા - 31.16
પોરબંદર - 9.34
રાણાવાવ - 13.46
જિલ્લાની સરેરાશ - 18.12

જૂનાગઢ જિલ્લો 10 તાલુકામાંથી 7 તાલુકામાં અછત
ભેસાણ - 51.00
જૂનાગઢ - 33.12
જૂનાગઢ સિટી - 33.12
માણાવદર - 45.95
મેંદરડા - 59.77
વંથલી - 31.92
વિસાવદર - 34.20
માળિયા હાટીના - 78.33
કેશોદ - 87.27
માંગરોળ - 110.05
જિલ્લાની સરેરાશ - 55.65

ગીર સોમનાથ જિલ્લો 6 તાલુકામાંથી 6 તાલુકામાં અછત
ગીર ગઢડા - 31.03
કોડિનાર - 39.74
સુત્રાપાડા - 64.10
તાલાલા - 31.78
ઉના - 54.25
પાટણ-વેરાવળ - 60.31
જિલ્લાની સરેરાશ - 46.62

અમરેલી જિલ્લો 11 તાલુકામાંથી 5 તાલુકામાં અછત
બાબરા - 58.61
ધારી - 63.23
જાફરાબાદ - 55.43
ખાંભા - 76.95
લાઠી - 68.26
બગસરા - 72.34
કુંકાવાવ વડિયા - 76.03
અમરેલી - 78.24
લીલીયા - 82.80
રાજુલા - 96.26
સાવરકુંડલા - 81.83
જિલ્લાની સરેરાશ - 73.89

ભાવનગર જિલ્લો 10 તાલુકામાંથી 4 તાલુકામાં અછત
તળાજા - 55.54
પાલીતાણા - 67.99
ભાવનગર - 65.59
જેસર - 57.79
ઘોઘા - 72.68
મહુવા - 88.99
સિહોર - 83.51
ઉમરાળા - 72.26
વલ્લભીપુર - 68.79
જિલ્લાની સરેરાશ - 72.57
ગારિયાધાર - 96.22

બોટાદ જિલ્લો 4 તાલુકામાંથી 2 તાલુકામાં અછત
ગઢડા - 61.04
રાણપુર - 58.37
બોટાદ - 80.16
બરવાળા - 85.29
જિલ્લાની સરેરાશ - 71.58

સૌરાષ્ટ્ર રીજીયન સરેરાશ 56.01

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Khabarchhe Gujarati