Khabarchhe
Khabarchhe

ભારત-બ્રિટનની સેનાઓ અરબ સાગરમાં કરી રહી છે સાથે યુદ્ધાભ્યાસ

ભારત-બ્રિટનની સેનાઓ અરબ સાગરમાં કરી રહી છે સાથે યુદ્ધાભ્યાસ
  • 42d
  • 0 views
  • 0 shares

સરકારે કહ્યું હતું કે, ભારત અને યુનાઇટેડ કિંગડમ (યુકે)ના સશસ્ત્ર દળો વચ્ચે પ્રથમ ત્રિ-સેવા કવાયત 'કોંકણ શક્તિ 2021'નો સમુદ્રી તબક્કો કોંકણના દરિયાકાંઠા વિસ્તારમાં અરબ સમુદ્રમાં યોજવામાં આવ્યો છે. હાર્બર પ્લાનિંગ તબક્કો પૂરો થયા પછી આ કવાયતનો સમુદ્રી તબક્કો 24 ઓક્ટોબર 2021ના રોજ શરૂ થયો છે. તે 27 ઓક્ટોબર 2021 સુધી ચાલુ રહેશે.

વધુ વાંચો
VTV News
VTV News

આઘાત / બિપિન રાવતની વિદાયથી રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી સહિત દેશની જનતા શોકમગ્ન, જુઓ કોણે શું લખ્યું

આઘાત /  બિપિન રાવતની વિદાયથી રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી સહિત દેશની જનતા શોકમગ્ન, જુઓ કોણે શું લખ્યું
  • 8hr
  • 0 views
  • 665 shares

  • દેશ ફરીવાર શોકમગ્ન બન્યો
  • CDS બિપિન રાવત સહિત 13 લોકો શહીદ
  • રાષ્ટ્રપતિ,PM મોદી સહિતના દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ

આખરે માઠી ખબર આવી ગઈ છે. તમિલનાડુના કૂન્નુરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પહેલા CDS જનરલ બિપિન રાવત શહીદ થતા દેશભરમાં શોકની લહેર દોડી ગઈ છે.

વધુ વાંચો
ABP અસ્મિતા

India Vs South Africa: સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, વિરાટ કોહલીને હટાવી રોહિતને વન-ડે ટીમનો કેપ્ટન બનાવાયો

India Vs South Africa: સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, વિરાટ કોહલીને હટાવી રોહિતને વન-ડે ટીમનો કેપ્ટન બનાવાયો
  • 7hr
  • 0 views
  • 447 shares

નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના પ્રવાસને લઇને ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. વિરાટ કોહલીને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. રોહિત શર્માને વન-ડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્માને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન પણ બનાવાયો છે.

સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, રહાણે, શ્રેયસ ઐય્યર, હનુમા વિહારી, ઋષભ પંત, રિદ્ધિમાન સહા, રવિચંદ્રન અશ્વિન, જયંત યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ

વિરાટ કોહલીને હટાવી રોહિત શર્માને વન-ડે ટીમનો કેપ્ટન બનાવાયો


વિરાટ કોહલી હવે ફક્ત ટેસ્ટ ટીમનો કેપ્ટન રહેશે.

વધુ વાંચો

No Internet connection