menu
Start Slideshow
Khabarchheસાયન્સ, ઓટો & ટેક

ભારતનો પહેલો 5G સ્માર્ટફોન Realme X50 Pro થયો લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત

24 February 2020, 7:01 pm

ચીનની કંપની રિયલમીએ ભારતીય બજારમાં પહેલો 5G સ્માર્ટફોન Realme X50 Pro લોન્ચ કરી દીધો છે. ફોનની ખાસ વાત એ છે કે, તેમાં 5G કનેક્ટિવિટીની સાથે સૌથી પાવરફુલ ક્વૉલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર 865 મળશે. આ સ્માર્ટફોમ રેમ અને સ્ટોરેજના હિસાબે 3 મોડલમાં અવેલેબલ રહેશે. જેને તમે કંપનીની વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છે.

આ સ્માર્ટફોનને કંપનીએ બે કલરમાં લોન્ચ કર્યો છે. મોસ ગ્રીન અને રસ્ટ રેડ.

ફીચર્સઃ

આ સ્માર્ટફોનમાં 3D AG ગ્લાસ આપવામાં આવ્યાં છે.

Loading...

No Internet connection

Link Copied