menu
Start Slideshow
Khabarchheસાયન્સ, ઓટો & ટેક

BS6 માપદંડને કારણે મારુતિની આ કારો પર મળી રહ્યું છે રૂ. 84000 સુધીનું ડિસ્કાઉન્ટ

27 January 2020, 5:10 pm

1 એપ્રિલ 2020થી ભારતમાં BS6 એમિશન નોર્મ્સ લાગૂ થઈ જશે. એવામાં દરેક મોટી ઓટોમોબાઈલ કંપની તેમના BS4 સ્ટોકને ક્લિઅર કરવા માટે ડિસ્કાઉન્ટ ઓફર રાખી રહી છે. ડિસેમ્બરથી જ દરેક મોટી કાર નિર્માતા કંપનીઓએ તેમના મોટા ભાગના મોડલ્સ પર ઓફર રાખી છે. હવે મારુતિ સુઝુકી પણ તેના BS4 મોડલ્સ પર ડિસ્કાઉન્ટ આપી રહી છે.જાણો કયા મોડલ પર કંપની કેટલું ડિસ્કાઉન્ટ આપી રહી છે..

મારુતિના આ BS 4 મોડલ પર ડિસ્કાઉન્ટઃ

વેગન આરઃ આ કંપનીની સૌથી પોપ્યુલર કારમાંથી એક છે. આ કારના BS4 મોડલ ખરીદવા પર તમને 35,100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

ઓલ્ટોઃ મારુતિની અલ્ટો પણ દેશની સૌથી પોપ્યુલર કાર છે.

Loading...

No Internet connection

Link Copied