Khabarchhe
Khabarchhe

એરહોસ્ટેસનું અપહરણ કરી હાથ-પગ બાંધી કર્યુ કુકર્મ, યુવકની ધરપકડ

એરહોસ્ટેસનું અપહરણ કરી હાથ-પગ બાંધી કર્યુ કુકર્મ, યુવકની ધરપકડ
  • 35d
  • 0 views
  • 25 shares

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એરહોસ્ટેસ યુવતીએ કુકર્મની ફરિયાદ નોંધાવી છે. આ યુવતી નોકરીની શોધમાં હતી. આ યુવતી જ્યારે રિક્ષામાં જઈ રહી હતી ત્યારે એક યુવકે એનું અપહરણ કરી રાજસ્થાન લઈ ગયો હતો. જ્યાં અજાણી જગ્યા પર યુવતીના હાથ-પગ બાંધીને યુવકે દુષ્કર્મ કર્યું હતું. અમદાવાદ શહેરની નારોલ અને રાજસ્થાન પોલીસે સંયુક્ત રીતે યુવતીને છોડાવી આરોપી યુવાનની ધરપકડ કરી છે.

વધુ વાંચો
GSTV

WhatsApp એ 20 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ બેન કર્યા, તમે પણ આવી ભૂલ ના કરતા નહીં તો.

WhatsApp એ 20 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ બેન કર્યા, તમે પણ આવી ભૂલ ના કરતા નહીં તો.
  • 7hr
  • 0 views
  • 513 shares

Last Updated on December 2, 2021 by Dhruv Brahmbhatt

Facebook ની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp આજકાલના વર્તમાન સમયમાં સૌથી લોકપ્રિય એપ છે. આ કારણોસર અનેક લોકો WhatsApp નો ખોટો ફાયદો પણ ઉઠાવતા હોય છે. ત્યારે કંપની સમય-સમય પર આવાં WhatsApp એકાઉન્ટ્સ પર એક્શન લેતી રહેતી હોય છે. ત્યારે એક વાર ફરી હવે આ પ્લેટફોર્મનો ખોટો ઉપયોગ કરનાર 20 લાખથી પણ વધુ WhatsApp એકાઉન્ટ્સ પર કંપનીએ એક્શન લીધી છે.

વધુ વાંચો
Mantavya News
Mantavya News

મમતા બેનર્જી સામે ભાજપે કરી પોલીસ ફરિયાદ,રાષ્ટ્રીગીતનું અપમાન કરવાનો આરોપ..

મમતા બેનર્જી સામે ભાજપે કરી પોલીસ ફરિયાદ,રાષ્ટ્રીગીતનું અપમાન કરવાનો આરોપ..
  • 10hr
  • 0 views
  • 357 shares

મુંબઈના પ્રવાસે ગયેલા TMC ચીફ મમતા બેનર્જીને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વાસ્તવમાં મમતા પર મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાષ્ટ્રગીતનું અપમાન કરવાનો આરોપ છે. હવે મુંબઈ ભાજપના નેતાએ કહ્યું છે કે તેઓ મમતા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરશે. આ મામલે ભાજપના નેતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

વધુ વાંચો

No Internet connection

Link Copied