Khabarchhe
Khabarchhe

Facebookનું આ નવું ફીચર આપશે 50 લોકોને એકસાથે વીડિયો કોલિંગ કરવાની સુવિધા

Facebookનું આ નવું ફીચર આપશે 50 લોકોને એકસાથે વીડિયો કોલિંગ કરવાની સુવિધા
  • 742d
  • 3 shares

Facebookએ પોતાના નવા વીડિયો ચેટ ફીચર Messenger Roomsને તમામ માટે ઉપલબ્ધ કરાવ્યું છે. તેનો યુઝર્સ મોબાઈલ અને ડેસ્કટોપ ક્યાંય પણ ઉપયોગ કરી શકે છે. તેની જાહેરાત કંપની દ્વારા ગુરુવારે કરવામાં આવી. એક સમયમાં સિંગલ રૂમમાં 50 લોકો માટે સપોર્ટની સાથે રજૂ કરવામાં આવેલ મેસેન્જર રૂમ Zoom જેવો વીડિયો ચેટિંગ ટૂલ છે. લોકડાઉનના સમયમાં આવા ટૂલ્સની ભારે ડિમાન્ડ છે.

નવા પ્રોડક્ટ્સ ઘણાબધા ફીચર્સવાળા છે અને તે Facebook મેસેન્જરના વીડિયો કોલિંગ ફંક્શનનું એક્સપાન્ડેડ વર્ઝન છે. તેના દ્વારા મેઈન ફેસબુક એપ અથવા ડેડિકેટેડ મેસેન્જર દ્વારા 50 લોકો વીડિયો કોલિંગ પર વાત કરી શકે છે. અહીં કોઈ ટાઈમ લિમિટ પણ નહીં હશે.

ABP અસ્મિતા

IPL: જૉસ બટલરે તોડ્યો IPLનો સૌથી મોટો રેકોર્ડ, તોફાની બેટિંગ કરીને રનના કરી નાંખ્યા ઢગલા, જાણો

IPL: જૉસ બટલરે તોડ્યો IPLનો સૌથી મોટો રેકોર્ડ, તોફાની બેટિંગ કરીને રનના કરી નાંખ્યા ઢગલા, જાણો
  • 47m
  • 1 shares

Jos Buttler Rajasthan Royals Qualifier 2 IPL 2022: આઇપીએલ 2022માં રાજસ્થાન રૉયલ્સના બેટ્સમેન જૉસ બટલરે શાનદાર પ્રદર્શન કર્યુ, આ તે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે. બટલરે લગભગ 800 રન બનાવી લીધા છે. તેને સિઝનની બીજી ક્વૉલિફાયર મેચમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

રાજસ્થાન અને બેંગ્લૉરની વચ્ચે રમાયેલી મેચમાં જૉસ બટલરે ફિફ્ટી ફટકારી, તેને આ તોફાની ફિફ્ટીની મદદથી એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો.

વધુ વાંચો
ETV Bharat ગુજરાતી
ETV Bharat ગુજરાતી

Gujarat Assembly Election 2022 : ગાંધીધામ વિધાનસભા બેઠક પર ભાજપ હોય કે કોંગ્રેસ ઉમેદવાર તો આને જ લેવા પડશે

Gujarat Assembly Election 2022 : ગાંધીધામ વિધાનસભા બેઠક પર ભાજપ હોય કે કોંગ્રેસ ઉમેદવાર તો આને જ લેવા પડશે
  • 1hr
  • 1 shares

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો કચ્છની ગાંધીધામ વિધાનસભા બેઠક (Gandhidham Assembly Seat) વિશે.

વધુ વાંચો

No Internet connection