Facebookએ એક નવા "Lock Profile" ફીચરની જાહેરાત કરી છે, જે એક્ટિવ થયા બાદ યુઝર્સના પ્રોફાઈલની જાણકારી તેના ફ્રેન્ડ લિસ્ટની બહારના લોકોને નહીં દેખાશે. આ સુરક્ષા ફીચર ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે અને કંપનીનું કહેવું છે કે, તેને વિશેષરીતે એ મહિલાઓ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે Facebook પર પોતાની જાણકારી પર વધુ નિયંત્રણ ઈચ્છે છે. લેટેસ્ટ પ્રોફાઈલ સુરક્ષા ફીચર હાલના પ્રોફાઈલ પિક્ચર ગાર્ડનું એક અપગ્રેડ માનવામાં આવે છે, જેને કંપનીએ આશરે ત્રણ વર્ષ પહેલા લોન્ચ કર્યું હતું. આવનારા દિવસોમાં નવું Facebook લોક પ્રોફાઈલ તમામ યુઝર્સ માટે જાહેર કરી દેવામાં આવશે.
Facebookનું કહેવું છે કે, લોક પ્રોફાઈલ ફીચર પ્લેટફોર્મ પર પ્રોફાઈલમાં સુરક્ષાનું એક વધારાનું લેયર જોડે છે.
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય ગ્રહરાજ છે. આત્માનો કારક છે. બોસ છે, પિતા છે, ઓથોરિટી છે, સરકાર છે. સૂર્ય કોઈ પણ લીડરશીપ પોઝિશનનો કારક છે. વાત, પિત અને કફ એ ત્રિદોષમાંથી પિત્તનો કારક છે. મસાલેદાર તીખા સ્વાદ પર રાહુનું આધિપત્ય છે, આદુ જેવા તીખા સ્વાદ પર સૂર્યનું આધિપત્ય છે. 15મી મેએ સવારે 5.20 વાગ્યે સૂર્યએ વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. તે અહીં 15મી જૂન 2022ના રોજ સવારે 11.55 સુધી રહેવાનો છે. આ દરમિયાન વિવિધ રાશિના જાતકો પર શું અસર થશે તે જોઈએ.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) વચ્ચે એક મહત્વપૂર્ણ મેચ રમાઈ રહી છે. મહત્વું છે કે આ મેચના પરિણામની અસર પ્લેઓફ પર પણ પડશે.
No Internet connection |