Khabarchhe
Khabarchhe

Realmeનો Narzo 10 અને Narzo 10A સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો કિંમત

Realmeનો Narzo 10 અને Narzo 10A સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો કિંમત
  • 575d
  • 0 views
  • 5 shares

ચીનની કંપની Realmeએ ભારતીય બજારમાં પોતાના Narzo 10 સીરિઝને લોન્ચ કરી દીધો છે. સીરિઝમાં બે મોડલ Narzo 10 અને Narzo 10A સામેલ છે. Narzo 10 રિયલમી 6આઈનું રિબ્રાન્ડેડ વર્ઝન છે, જેને માર્ચમાં મ્યાનમારમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. જ્યારે Narzo 10Aને રિયલમીને સી3 થાઈલેન્ડ મોડલનું રીબ્રાન્ડેડ વર્ઝન કહેવામાં આવી રહ્યું છે. આ સીરિઝને પહેલા માર્ટ મહિનામાં લોન્ચ કરવાની હતી પણ લોકડાઉનને કારણે તારીખને આદળ વધારવી પડી. Narzo 10 અને Narzo 10A આ બંને સ્માર્ટફોનમાં મીડિયા ટેક હીલિયો પ્રોસેસર અને એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. Narzo 10નું વેચાણ 18 મેના રોજથી અને Narzo 10Aનું વેચાણ 22 મેથી શરૂ થશે.

વધુ વાંચો
VTV News
VTV News

આરોગ્ય સાથે ચેડા / ગટરના પાણીમાં શાકભાજી ધોઈ રહ્યો હતો કાછિયો, ભયાનક વીડિયો જોઈને ઘરમાં શાક નહીં લાવી શકો

આરોગ્ય સાથે ચેડા /  ગટરના પાણીમાં શાકભાજી ધોઈ રહ્યો હતો કાછિયો, ભયાનક વીડિયો જોઈને ઘરમાં શાક નહીં લાવી શકો
  • 12hr
  • 0 views
  • 200 shares

  • મધ્યપ્રદેશના ભોપાલનો વધુ એક વીડિયો વાયરલ
  • કાછીયો ગંદા પાણીમાં ધોઈ રહ્યો હતો શાકભાજી અને કોથમીર
  • વીડિયો વાયરલ થતા લોકોએ વ્યક્ત કરી જોરદાર પ્રતિક્રિયા

મધ્યપ્રદેશના ભોપાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક દુકાનદાર ગટરના પાણીથી શાકભાજી ધોઇ રહ્યો છે.

વધુ વાંચો
Mantavya News
Mantavya News

ક્રિપ્ટોકરન્સી છુપાવી તો થઈ શકે છે આટલા રૂપિયાનો દંડ : રિપોર્ટ

ક્રિપ્ટોકરન્સી છુપાવી તો થઈ શકે છે આટલા રૂપિયાનો દંડ  : રિપોર્ટ
  • 12hr
  • 0 views
  • 555 shares

કેન્દ્ર સરકાર ક્રિપ્ટો ધારકોને તેમની સંપત્તિ જાહેર કરવા અને કોઈપણ નવા નિયમોનું પાલન કરવા માટે સમયમર્યાદા આપશે, બ્લૂમબર્ગે આ બાબતથી પરિચિત લોકોને ટાંકીને અહેવાલ આપ્યો છે. લાઇવમિન્ટ એ અહેવાલ આપનાર સૌપ્રથમ છે કે કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબીને ક્રિપ્ટોકરન્સીની દેખરેખ માટે નિમણૂક કરવામાં આવી શકે છે કારણ કે સત્તાવાળાઓ તેમને નાણાકીય સંપત્તિ તરીકે વર્ગીકૃત કરવા માગે છે.

વધુ વાંચો

No Internet connection