Khabarchhe
Khabarchhe

સરકારે લોન્ચ કરી 'કિસાન રથ' મોબાઇલ એપ, ખેડૂતોને જાણો શું ફાયદો થશે

સરકારે લોન્ચ કરી 'કિસાન રથ' મોબાઇલ એપ, ખેડૂતોને જાણો શું ફાયદો થશે
  • 761d
  • 35 shares

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આજે કૃષિ ભવનમાં નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઇસી) દ્વારા વિકસાવવામાં આવેલી એક મોબાઇલ એપ્લિકેશન લોંચ કરી હતી, જે ખેડૂતોને અનુકૂળ છે. આ એપ ખેડૂતો અને વેપારીઓને કૃષિ અને બાગાયતી ઉત્પાદનોની હેરફેર કરવા માટે પ્રાથમિક અને દ્વિતીયક પરિવહન માટે જરૂરી વાહન શોધવામાં મદદરૂપ થશે. જ્યારે પ્રાથમિક પરિવહનમાં ખેતરથી મંડી, એફપીઓ કલેક્શન સેન્ટર અને વેરહાઉસ વગેરે સુધીની હેરફેર સામેલ હશે, ત્યારે દ્વિતીયક પરિવહનમાં રાજ્યોમાં મંડીઓ વચ્ચે અને એક રાજ્યથી બીજા રાજ્યમાં મંડીઓ વચ્ચે, પ્રોસેસિંગ યુનિટ સુધી, રેલવે સ્ટેશન સુધી, વેરહાઉસ અને હોલસેલર્સ વગેરે સુધીની અવરજવર સામેલ હશે.

VTV News
VTV News

કામની વાત / કેન્દ્રીય કર્મચારીઓની બલ્લે-બલ્લે, સરકારે એક ઝાટકે 14% વધાર્યું DA, જાણો કેટલું મળશે એરિયર

કામની વાત /  કેન્દ્રીય કર્મચારીઓની બલ્લે-બલ્લે, સરકારે એક ઝાટકે 14% વધાર્યું DA, જાણો કેટલું મળશે એરિયર
  • 13hr
  • 521 shares

  • રેલવે કર્મચારીઓને સરકાર તરફથી મોટી રાહત
  • મોંઘવારી ભથ્થામાં એક જ વખતમાં 14 ટકાનો વધારો કર્યો
  • 10 મહિનાનું એરિયર પણ આપવાની વાત કહેવાઈ છે

10 મહિનાનુ એરિયર પણ મળશે

જે કર્મચારીઓ પર આ ડીએ હાઈક લાગુ થશે. તેના માટે આ સાથે બીજી ખુશખબર એ છે કે તેમને 10 મહિનાનુ એરિયર આપવાની વાત પણ કહેવામાં આવી છે.

વધુ વાંચો
VTV News
VTV News

મંદી? / મોંઘવારીનું ચાબુક વીંઝાયું! વધુ એક કંપનીએ એકઝાટકે કરી 600 કર્મચારીઓની છટણી

મંદી? /  મોંઘવારીનું ચાબુક વીંઝાયું! વધુ એક કંપનીએ એકઝાટકે કરી 600 કર્મચારીઓની છટણી
  • 9hr
  • 207 shares

  • Unacademyએ પણ કાઢ્યા 600 લોકો
  • Netflix કરી ચુકી છે 150 લોકોની છટણી
  • મેં મહિનામાં બીજી વખત લેવાયો આ નિર્ણય

દુનિયાભરમાં મોંઘવારી પોતાના ચરમ પર છે. ત્યાં જ દેશનો ઈકોનોમિક ગ્રોથ પણ સતત કમજોર પડી રહ્યો છે. એવામાં ઘણા નિષ્ણાંતોનું માનવું છે કે આવનાર સમયમાં આર્થિક મંદીના લક્ષણ જોવા મળી રહ્યા છે.

વધુ વાંચો

No Internet connection

Link Copied