Khabarchhe
Khabarchhe

ટી20 વિશ્વકપ અંતર્ગત પ્રથમ વખતના ટીવીસી અભિયાનનું અનાવરણ

ટી20 વિશ્વકપ અંતર્ગત પ્રથમ વખતના ટીવીસી અભિયાનનું અનાવરણ
  • 42d
  • 0 views
  • 1 shares

ટી20 વિશ્વકપ અંતર્ગત પ્રથમ વખતના ટીવીસી અભિયાનનું અનાવરણ કરે છે. ભારતના અગ્રણી મલ્ટી લેંગ્વેજ માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ-(Koo)કૂએ લોકોને તેમની માતૃભાષામાં અભિવ્યક્ત કરવા માટે પ્રેરણા અને સશક્તિકરણ માટે પોતાનું પ્રથમ ટેલિવિઝન અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન યુઝરોની સ્વ-અભિવ્યક્તિ માટે સોશિયલ મીડિયાનો લાભ લેવાની, અને તેમના સમુદાયો સાથે તેમની પસંદગીની ભાષામાં જોડાવા અને જોડાવાની ઇચ્છાનું પ્રતિબિંબ છે.

વધુ વાંચો
TV9 ગુજરાતી
TV9 ગુજરાતી

CDSનો અર્થ શું છે ? જાણો આ પદ પરના વ્યક્તિની તાકાત અને જવાબદારીઓ વિશે

CDSનો અર્થ શું છે ? જાણો આ પદ પરના વ્યક્તિની તાકાત અને જવાબદારીઓ વિશે
  • 15hr
  • 0 views
  • 50 shares

દેશના પ્રથમ CDS (Chief of Defense Staff) બિપિન રાવત (Bipin Rawat)નું હેલિકોપ્ટર તમિલનાડુ (Tamil Nadu) ના કુન્નુરમાં ક્રેશ થયું છે. અકસ્માતના સમાચાર બાદ બિપિન રાવત અને વિમાનમાં સવાર અન્ય લોકો માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. ભારતીય વાયુસેના તરફથી મળેલી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવતની પત્ની પણ હાજર હતી.

વધુ વાંચો
News4 ગુજરાતી
News4 ગુજરાતી

હેલિકોપ્ટર દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહે પોતાનો જીવ દાવ પર લગાવી દીધો પરંતુ તેજસને ક્રેશ થવા દીધો નહીં.

હેલિકોપ્ટર દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહે પોતાનો જીવ દાવ પર લગાવી દીધો પરંતુ તેજસને ક્રેશ થવા દીધો નહીં.
  • 9hr
  • 0 views
  • 7 shares

ભારતીય વાયુસેનાનું Mi-17V5 હેલિકોપ્ટર તમિલનાડુના કન્નુરમાં ક્રેશ થયું છે. આ અકસ્માતમાં CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોના મોત થયા હતા. પરંતુ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ હજુ પણ જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. ગ્રુપ કેપ્ટન સિંહ ગંભીર રીતે ઘાયલ છે અને તેની સારવાર ચાલી રહી છે.

વધુ વાંચો

No Internet connection