menu
Start Slideshow
Khabarchheસાયન્સ, ઓટો & ટેક

વૈજ્ઞાનિકોની અદ્ભુત શોધ, મળ્યો ધરતી જેવો ગ્રહ

13 May 2020, 11:00 pm

વૈજ્ઞાનિકોએ એક અદ્ભુત શોધ કરી છે. ન્યૂઝીલેન્ડના વૈજ્ઞાનિકોએ ધરતીથી 25 હજાર પ્રકાશ વર્ષ દૂર એક ધરતી જેવો ગ્રહ મળ્યો છે. આ ગ્રહ પર ખડકો મળી આવ્યા છે. જે બાકી ગ્રહો કરતા અલગ છે. આ ગ્રહનું હાલમાં કોઈ અલગ નામ રાખવામાં આવ્યું નથી. પણ જે માઈક્રોલેંસિંગે તેની શોધ કરી છે, તેનું નામ OGLE-2018-BLG-0677 છે.

વૈજ્ઞાનિકોએ શોધ્યું કે, સૂર્યના 10મા ભાગ બરાબર આકારના એક તારાનો આ ગ્રહ ચક્કર લગાવી રહ્યો છે.

Loading...

No Internet connection

Link Copied