Khabarchhe
Khabarchhe

એરહોસ્ટેસનું અપહરણ કરી હાથ-પગ બાંધી કર્યુ કુકર્મ, યુવકની ધરપકડ

એરહોસ્ટેસનું અપહરણ કરી હાથ-પગ બાંધી કર્યુ કુકર્મ, યુવકની ધરપકડ
  • 83d
  • 0 views
  • 25 shares

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એરહોસ્ટેસ યુવતીએ કુકર્મની ફરિયાદ નોંધાવી છે. આ યુવતી નોકરીની શોધમાં હતી. આ યુવતી જ્યારે રિક્ષામાં જઈ રહી હતી ત્યારે એક યુવકે એનું અપહરણ કરી રાજસ્થાન લઈ ગયો હતો. જ્યાં અજાણી જગ્યા પર યુવતીના હાથ-પગ બાંધીને યુવકે દુષ્કર્મ કર્યું હતું. અમદાવાદ શહેરની નારોલ અને રાજસ્થાન પોલીસે સંયુક્ત રીતે યુવતીને છોડાવી આરોપી યુવાનની ધરપકડ કરી છે.

વધુ વાંચો
VTV News
VTV News

BIG BREAKING / સાનિયા મિર્ઝાએ કર્યું સંન્યાસનું એલાન: ઑસ્ટ્રેલિયન ઓપનમાં ખરાબ શરૂઆત બાદ લીધો નિર્ણય

BIG BREAKING /  સાનિયા મિર્ઝાએ કર્યું સંન્યાસનું એલાન: ઑસ્ટ્રેલિયન ઓપનમાં ખરાબ શરૂઆત બાદ લીધો નિર્ણય
  • 1hr
  • 0 views
  • 241 shares

  • ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનું એલાન
  • જલ્દી જ લેશે સંન્યાસ
  • આ સીઝન પણ રમી શકીશ કે નહીં તે ખબર નથી: સાનિયા

સાનિયા લેશે સંન્યાસ
ભારતની સુપરસ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ સંન્યાસનું એલાન કર્યું છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં હાર બાદ સાનિયાએ કહ્યું છે કે 2022નું સિઝન તેમના માટે અંતિમ છે.

વધુ વાંચો
સંદેશ

આંતર-ધર્મ દંપત્તિના બાળકો પણ પિતા પાસે ભરણપોષણના હકદાર: હાઇકોર્ટ

આંતર-ધર્મ દંપત્તિના બાળકો પણ પિતા પાસે ભરણપોષણના હકદાર: હાઇકોર્ટ
  • 6hr
  • 0 views
  • 313 shares

  • આંતર-ધર્મ દંપત્તિના બાળકો પિતા પાસેથી ભરણપોષણ માટે હકદાર

  • ન્યાયમૂર્તિ મુશ્તાક અને ન્યાયમૂર્તિ ડૉ.એ.કૌસર એડપ્પાગથની બેન્ચે ચુકાદો સંભળાવ્યો

  • તમામ બાળકો સાથે સરખો વ્યવહાર કરવો જોઇએ

  • કેરળ હાઇકોર્ટે મંગળવારના રોજ એક મહત્ત્વનો ચુકાદો સંભળાવતા કહ્યું છે કે આંતર-ધર્મ દંપત્તિના બાળકો પિતા પાસેથી ભરણપોષણ માટે હકદાર છે.

    વધુ વાંચો

    No Internet connection

    Link Copied