KhabarPatri

63k Followers

એસીટી ફાઇબરનેટે લૉન્ચ કરી સ્માર્ટફાઇબર ટેક્નોલોજી, ગ્રાહકોને મળશે નેક્સ્ટ-જેન હોમ બ્રોડબેંડ અનુભવ

07 Dec 2021.3:13 PM

ભારતના એક સૌથી મોટી ફાઇબર બ્રોડબેંડ ઇંટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ પૈકીના એસીટી ફાઇબરનેટે આજે બ્રોડબેંડ ગ્રાહકો માટે પોતાની ક્રાંતિકારી બ્રોડબેંડ તકનીક એસીટી ફાઇબરનેટને લૉન્ચ કરી - આ બ્રોડબેંડ તકનીક ઇંટરનેટ સર્વિસ ઉદ્યોગમાં એક નવા પરિમાણ સ્થાપિત કરશે.

એસીટી સ્માર્ટફાઇબર તકનીક 'ફાઇબર' સાથે અનેક વધુ છે, આ અત્યાધુનિક અને નેક્સ્ટજેન ટેક્નોલોજી કંપનીની તકનીકી વિશેષજ્ઞતા, ટ્રાફિક પેટર્નની મેપિંગ અને યૂઝરના ઇંટરનેટ પ્રયોગ કરવાની પેટર્નનું એક સંયોજન છે, જે વાસ્તવમાં સ્માર્ટ ઇંટરનેટ અનુભવ પ્રદાન કરે છે. ભલે તે સ્ટ્રીમિંગ હોય, ગેમિંગ હોય, ડબલ્યૂએચ, ઑનલાઇન શિક્ષણ વગેરે, આ તકનીક તમામ કંટેટના ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ પુરો પાડે છે. આ સેવા તમામ વર્તમાન બ્રોડબેંડ યોજનાઓ પર લાગૂ થશે અને તમામ ગ્રાહકો વિના કોઇ વધારાના ખર્ચે પ્રદાન કરવામાં આવશે.

આપના માટે આ ન્યુઝ પણ વાંચવા જરૂરી

ઓસ્ટ્રેલિયાની ૧૦ વર્ષની છોકરીએ મહિનામાં ૧ કરોડથી વધુ કમાણી કરી

૧૦મી સદીમાં હાઈ હીલ્સ શરૂ કરાઈ , હાઈ હીલ્સ પુરૂષો માટે બનાવવામાં આવી હતી

એક દાયકાથી 2 મિલિયનથી વધુ ગ્રાહકો અને હાઈ-સ્પીડ ફાઇબર સેવાઓ પુરી પાડતા એસીટી ફાઇબરનેટે પોતાની ઇનોવેશન લેબ્સમાં યૂઝર્સ તરફથી રીયલ ટાઇમ પેટર્ન અને ઇંટરનેટ પ્રદર્શનનું વિશ્લેષણ કર્યું અને ટ્રાફિક ફ્લો, ડેટા કેન્દ્રો, લાસ્ટ માઇલ કનેક્ટિવિટીને ઘર બેઠા અનુભવને શ્રેષ્ઠ બનાવવા માટે સતત પોતાની તકનીકનો વિકાસ કર્યો. એસીટી સ્માર્ટફાઇબર તકનીક ઇંટેલિજેંસ અને ટેક્નોલોજીનું એક સંયોજન છે, જે રીયલ ટાઇમ અસાધારણ ઇંટરનેટ ઉપયોગ પ્રદાન કરવા માટે ગતિ, સ્ટ્રીમિંગ, વીડિયો કૉલિંગ અને ગેમિંગ ઉપયોગ માટે અનુકૂળ છે.

એસીટી ફાઇબરનેટ હોમ બ્રોડબેંડમાં નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજીના નિર્માણની જવાબદારી છે, જે શાનદાર ઘરેલૂ ઇંટરનેટ અનુભવને સક્ષમ બનાવે છે. એસીટી ફાઇબરનેટ ટેક્નોલોજી ઇનોવેશન પર પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે પોતાના ગ્રાહકોને હોમ બ્રોડબેંડનો શ્રેષ્ઠ અનુભવ આપવામાં કારગર સાબિત થશે. એસીટી સ્માર્ટફાઇબર તકનીકની સાથે બ્રાંડ 'ફીલ ધ એડવાંટેજ'ની પોતાની કટિબદ્ધતાની પુષ્ટિ કરે છે અને ભારતમાં સૌથી પ્રશંસિત ઇન-હોમ એન્ટરટેનમેંટ અને ઇંટરએક્ટિવ ઇંટરનેટ સેવા પ્રોવાઇડર બનવા તરફ અગ્રેસર છે.

લૉન્ચ પ્રસંગે એટ્રિયા કન્વર્જેંસ ટેક્નોલોજીસ એસીટી ફાઇબરનેટના સીઈઓ બાલા મલ્લાદીએ જણાવ્યું, 'ઘર પર ડેટાની જરૂરમાં ઝડપથી વૃદ્ધિ અને એક સાથે સલંગ્ન ઉપકરણોની સંખ્યાની સાથે ગ્રાહકોની ઘરેલૂ ઇંટરનેટની માંગ અનેક ગણી વધી ગઇ છે.'

તેમણે જણાવ્યું, 'એસીટી સ્માર્ટફાઇબર તકનીક હોમ બ્રોડબેંડમાં એક ક્રાંતિકારી તકનીક છે, જે તે ખાતરી કરે છે કે અમે બુદ્ધિમાનીઓ તરફથી અને રીયલ ટાઇમમાં પોતાના નેટવર્કના પ્રદર્શનને ઑપ્ટિમાઇઝ કરીએ, જેથી આપને હંમેશા એક અવિશ્વશનીય ઇંટરનેટ અનુભવ આપી શકાય - તેમાં અવિશ્વસનીય રીતે ઝડપી ડાઉનલોડ ગતિ, સહજ 4કે સ્ટ્રિમિંગ, વીડિયો કોન્ફ્રેંસિંગ, ગેમિંગ, વગેરેની સુવિધ હોય.'

તેમણે ભવિષ્યની ચર્ચા કરતા જણાવ્યું, 'આગામી કેટલાંક વર્ષોમાં ઉપકરણોનો પ્રસાર, ઇંટરનેટના ઉપયોગની વધતી માંગ અને નવી એપ્લિકેશન જોવા મળશે અને સ્માર્ટફાઇબર® તકનીકની સાથે અમે રોમાંચક ભવિષ્ય માટે તૈયાર છીએ. હું ઇમાનદારીપૂર્વક વિશ્વાસ આપુ છું કે ગ્રાહક સ્માર્ટફાઇબરની સાથે આ નવા ફેઝનો આનંદ ઉઠાવશે.'

એસીટી સ્માર્ટફાઇબર તકનીકની મુખ્ય વિશેષતાઓમાં સમાવિષ્ટ છેઃ

  • વર્ચુએલ ડેડિકેટેડ સ્પીડ લેન - એસીટી સ્માર્ટફાઇબર તકનીક તે ખાતરી કરે છે કે દરેક ગ્રાહકની પાસે તેમના ઘરોથી ડેટા સેન્ટર સુધી એક સમર્પિત વર્ચુઅલ સ્પીડ લેન હોય. આ વર્ચુઅલ સ્પીડ લેન આપની પ્લાન સ્પીડ પર 100% પ્રદાન કરવામાં આવે છે. આ માટે વ્યસ્ત સમયની ચિંતા કર્યા વિના નેટવર્ક પર ઉપયોગના કદની ચિંતા કર્યા વિના આપને હંમેશા પોતાની પ્લાન સ્પીડ 24*7, 100% સુનિશ્ચિત થશે. તો કોઇ UPTO સ્પીડ નહી, માત્ર 100% પ્લાન સ્પીડ છે.
  • વીડિયો માટે અનુકૂલિત - આ સ્માર્ટ કેશિંગ, પીયરિંગ અને અન્ય મજબૂત ટ્રાફિક રૂટિંગ તકનીકોના માધ્યમથી વીડિયો સ્ટ્રીમિંગ માટે અનુકૂળ છે. આ બફરિંગ વિના 4Kમાં એક વીડિયો દેખવાનો અભૂતપૂર્વ અનુભવ પ્રદાન કરે છે અને વિશેષ રૂપથી મોટી સ્ક્રિન ટીવી પર સ્ટ્રીમ કરે છે. સ્માર્ટફાઇબર આપના સ્માર્ટ ટીવી માટે સ્માર્ટ વિકલ્પ છે.

નેટવર્કને અલ્ટ્રા સ્ટેબ્લિટી માટે પણ અનુકૂલિત કરવામાં આવ્યું છે, વિના કોઇ વિલંબ અને અવરોધ એક સબજ વીડિયો કોન્ફ્રેંસ અનુભવ સુનિશ્ચિત કરે છે - ભલે તે વર્ક ફ્રોમ હોય હોય કે લર્નિંગ ફ્રોમ હોમ હોય.

  • સેલ્ફ-હીલિંગ નેટવર્ક - એસીટી સ્માર્ટફાઇબર તકનીક પોતાના મજબૂત નેટવર્ક ડિઝાઇન અને ઇંટેલિજેંટ રીયલ-ટાઇમ મોનિટરિંગ સિસ્ટમના માધ્યમથી આ સુનિશ્ચિત કરે છે કે આપની કનેક્ટિવિટીમાં કોઇ મોટો વિક્ષેપ ન હોય. આ અનેક રીયલ વર્ચુઅલ પાથને સ્થાયી કરી અને નેટવર્ક પર કોઇ પણ સમસ્યાના બાબતમાં ટ્રાફિકના કુશળ રીયલ-ટાઇમ રી-રૂટિંગ દ્વારા કરવામાં આવે છે.
  • એસીટી સ્માર્ટવાઈફાઈ - વાઇફાઈ6 રાઉટર દ્વારા સંચાલિત એસીટી સ્માર્ટવાઇફાઇ, ન માત્ર આપના ઉપકરણો માટે હાઈ સ્પીડ (38% સુધી) સુનિશ્ચિત કરે છે, પરંતુ વધુ ઉપકરણોને એક સાથે કનેક્ટ કરવામાં સક્ષમ બનાવે છે. આ ઉપયોગ અનુસાર બેંડવિડ્થને પણ ઓપ્ટિમાઇઝ કરે છે, કારણ કે ઘર પર સ્ટ્રીમિંગ ડિવાઇસ ટેક્સિટંગ માટે ઉપયોગ માટે કરાનારા મોબાઇલની સરખામણીમાં વધુ બેંડવિડ્થ પ્રાપ્ત કરે છે. આ પ્રકારે આ એક શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરે છે. આ વર્તમાનમાં બેંગલોર અને ચેન્નઇમાં ઉપલબ્ધ છે.
  • સુરક્ષિત અને ભવિષ્ય માટે તૈયાર - એસીટી સ્માર્ટફાઇબર તકનીક અનેક વૈશ્વિક ભાગીદારોની સાથે ભાગીદારી કરે અને શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ ટૂલ લાગૂ કરી અત્યાધુનિક નેટવર્ક સુરક્ષા પ્રદાન કરે છે. સાથે જ, અત્યાધુનિક ipv6 તકનીક IoT માટે શ્રેષ્ઠ સુરક્ષા (IP SEC એકીકૃત) અને ભવિષ્યની સ્કેલેબિલિટીને સક્ષમ બનાવે છે.

એપ્રિલ-મે 21માં કરાયેલા ઇનમોબી પલ્સ રિસર્ચ અનુસાર, એસીટી ફાઇબરનેટને બેંગલોર, હૈદરાબાદ અને ચેન્નઇમાં સૌથી સારી અને સૌથી વિશ્વસનીય બ્રોડબેંડ સેવાના રૂપમાં માન્યતા આપવામાં આવી હતી. સરેરાશ ડાઉનલોડ અને અપલોડ સ્પીડ માટે સ્પીડટેસ્ટ ઇંટેલિજેંસ® ડેટાના Ookla® દ્વારા વિશ્લેષણના આધાર પર આ 2021ની ત્રીજા ત્રિમાસિકમાં બેંગલુરૂ, ચેન્નઇ, દિલ્હી, લખનઉ, કોયંબતૂર, મદુરાઇ અને તામિલનાડુમાં સૌથી ઝડપી બ્રોડબ્રેંડ સર્વિસ પ્રોવાઇડરના રૂપમાં ઉભર્યું.

એસીટી ફાઇબરનેટ, પોતાની ભવિષ્યની બ્રોડબેંડ સ્પીડ અને માંગને પૂરી કરવાની ક્ષમતા સાથે સતત ઇનોવેટિવ કસ્ટમર સેન્ટ્રિક સૉલ્યૂશંસ રજૂ કરવા માટે પોતાની કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે, જે ઉપયોગકર્તા અનુભવને વધારે છે અને મેક્સિમમ વેલ્યૂ પ્રદાન કરે છે. એસીટી સ્માર્ટફાઇબર ટેક્નોલોજી એક ક્રાંતિકારી પ્રગતિ છે અને ઘરેલૂ બ્રોડબેંડ ઉપયોગને વધુ રોમાંચક અને ફાયદેમંદ બનાવવામાં એક લાંબી સફર નક્કી કરશે.

Related

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: KhabarPatri

#Hashtags