Dailyhunt
ઘરમાં જ ગરબા

ઘરમાં જ ગરબા

KhabarPatri 5 years ago

કોરોનાના કાળમાં રાજ્યમાં જાહેરમાં ગરબા પર સરકારી દ્વારા પ્રતિબંધ લાદવામાં આવતા શહેરની અનેક ગૃહિણીઓએ તેમના ઘરમાં જ ગરબા રમીને નવરાત્રીની ઉજવણી કરી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KhabarPatri