KhabarPatri
KhabarPatri

ઇન્ટ્રસિટીની સ્માર્ટબસ લાઉન્જનું ઉદઘાટન થયું

ઇન્ટ્રસિટીની સ્માર્ટબસ લાઉન્જનું ઉદઘાટન થયું
  • 1136d
  • 1 shares

અમદાવાદ: : ભારતમાં પોતાના વિસ્તરણને સતત રાખતા ઇન્ટ્રસિટી બાય રેલયાત્રી દ્વારા પ્રથમ ભારતીય મોબિલીટી બ્રાન્ડ ઇન્ટ્રસિટી દ્વારા અમદાવાદમાં પાલડી ખાતે પોતાનું સોપ્રથમ ઇન્ટ્રસિટી બોર્ડીંગ લાઉન્જ લોન્ચ કરી છે. અમદાવાદ પશ્ચિમના સંસદસભ્ય ડૉ. કિરીટ પ્રેમજીભાઇ સોલંકી, અમદાવાદ શહેરના માનનીય મેયર શ્રીમતી બીજલબેન પટેલે ઇન્ટ્રસિટી બાય રેલયાત્રી.ઇનના ચિફ બિઝનેસ ઓફિસર શ્રી સ્વપ્નીલ ત્રિપાઠીની હાજરીમાં આ નવી સવલતનું ઉદઘાટન કર્યું હતું.

અમદાવાદમાં બોર્ડીંગ લાઉન્જ અમદાવાદ શહેરના બસ મુસાફરો દ્વારા સર્જન કરાયેલ સૌપ્રથમ સર્જન છે અને તેની ડિઝાઇન ઇન્ટરસિટી મુસફરોની સલામતી અને સરળતાને ધ્યાનમં રાખીને કરવામાં આવી છે, જેમાં યુવાન વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને પરિવારોનો સમાવેશ થાય છે.

No Internet connection

Link Copied