Khissu
Khissu

ગુજરાતીઓ અસલી મોંઘવારી માટે તૈયાર રહેજો, એક 100ની અને એક 50ની લઈને જશો ત્યારે માંડ એક લિટર ઈંધણ મળશે!

ગુજરાતીઓ અસલી મોંઘવારી માટે તૈયાર રહેજો, એક 100ની અને એક 50ની લઈને જશો ત્યારે માંડ એક લિટર ઈંધણ મળશે!
  • 29d
  • 0 views
  • 9 shares

મોંઘવારી સાથે લોકોને જાણે હવે પનારો પડી ગયો હોય એવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. કારણ કે દિન પ્રતિદિન દરેક વસ્તુઓના ભાવમાં મોટો વધારો ઝીંકવામાં આવી રહ્યો છે, એમાં પણ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત નવી ઊંચાઈએ પહોંચી છે. ઓઇલ કંપનીઓએ બે દિવસના વિરામ બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી વધારો કર્યો છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લીટરે 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Mantavya News
Mantavya News

ટાટા, બિરલા અને રિલાયન્સને RBIનો ફટકો, બેન્કિંગ સેક્ટરમાં પ્રવેશવાની આશા પર પાણી

ટાટા, બિરલા અને રિલાયન્સને RBIનો ફટકો, બેન્કિંગ સેક્ટરમાં પ્રવેશવાની આશા પર પાણી
  • 9hr
  • 0 views
  • 10 shares

  • રિઝર્વ બેંકે કંપનીઓની એન્ટ્રી પર રોક લગાવી
  • RBIની ઇંટર્નલ વર્કિંગ ગ્રૂપે આપ્યા 33 સૂચન
  • 33માંથી 21 સૂચનને RBIએ રાખ્યા મંજૂર
  • 12 સૂચનમાં કોર્પોરેટ કંપનીઓની એન્ટ્રીનો હતો મુદ્દો
  • આગામી સમયમાં કાયદો વધુ કડક કરવાનું સૂચન

ટાટા અને બિરલા અને રિલાયન્સ જેવા મોટા કોર્પોરેટ ગૃહો હાલમાં બેન્કિંગ ક્ષેત્રમાં પ્રવેશ કરી શકશે નહીં.

વધુ વાંચો
ગુજરાત સમાચાર

શેવાળમાંથી બનેલું બાયોફ્યુઅલ પેટ્રોલ અને ડીઝલનો વિકલ્પ, સસ્તું અને પોલ્યુશન ફ્રી છે

શેવાળમાંથી બનેલું બાયોફ્યુઅલ પેટ્રોલ અને ડીઝલનો વિકલ્પ, સસ્તું અને પોલ્યુશન ફ્રી છે
  • 3hr
  • 0 views
  • 7 shares

ઝારખંડના રાંચીમાં 'મોર માઇલેજ'ના નામથી વાહનોમાં ઇંધણ તરીકે વેચાઇ રહ્યું છે

કૃષિ વૈજ્ઞાનિકના માર્ગદર્શનમાં એક ઇજનેરના પ્રયાસને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયની સ્વીકૃતિ, આ ઇંધણ પેટ્રોલ કરતાં 27 રૂપિયા સસ્તું છે

ગાંધીનગર : પેટ્રોલ અને ડીઝલની કિંમતો અત્યારે વાહનચાલકોને દઝાડી રહી છે ત્યારે એક એન્જિનિયર સ્ટુડન્ટે કૃષિ વૈજ્ઞાનિકના માર્ગદર્શનમાં એક એવું ફ્યુઅલ તૈયાર કર્યું છે કે જેનાથી પેટ્રોલ અને ડીઝલ એમ બન્ને ફ્યુઅલના વાહનો ચાલી શકે છે.

વધુ વાંચો

No Internet connection

Link Copied