Friday, 23 Oct, 5.25 pm કચ્છ ઉદય

ગુજરાત
ગાંધીધામના ભારતનગરમાંથી બે બોટલ સાથે એક ઝડપાયો

ગાંધીધામ : શહેરના ભારતનગરમાં આવેલી સિંધી કોલોનીમાંથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી શરાબ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ આરોપી રામ ઘનશ્યામ કોતવાણી (સિંધી) (ઉ.વ.૩૬)ના કબ્જામાંથી પોલીસે રૂા.૭૦૦ની કિંમતની દારૂની બે બોટલ ઝડપી પાડી હતી. બનાવને પગલે પોલીસે આરોપી સામે ગુનો નોંધતા હેડ કોન્સ્ટેબલ હિરેન ચાવડાએ આગળની તપાસ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Kutch Uday Gujarati
Top