Mahiti no Khjano
Mahiti no Khjano@MahitinoKhjano

જાણો શુ છે સુકન્યા સમૃદ્ધિ યોજના - કેવી રીતે લેશો તેનો લાભ

જાણો શુ છે સુકન્યા સમૃદ્ધિ યોજના - કેવી રીતે લેશો તેનો લાભ
  • 542d
  • 0 views
  • 23 shares

ભારતમાં ઘટી રહેલા લિંગ અનુપાત દરેક વર્ગ માટે ચિંતાનો વિષય બની ચુક્યો છે. મહિલાઓનો અભ્યાસ, સ્વાસ્થ્ય અને અન્ય જરૂરિયાતો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.

યુવતીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી છે.

વધુ વાંચો
GSTV

દેશમાં કોરોનાની ત્રીજી લહેરના કેર વચ્ચે આ રાજ્યોમાં મોતનું પ્રમાણ વધ્યું, હોસ્પિટલે જણાવ્યું કારણ

દેશમાં કોરોનાની ત્રીજી લહેરના કેર વચ્ચે આ રાજ્યોમાં મોતનું પ્રમાણ વધ્યું, હોસ્પિટલે જણાવ્યું કારણ
  • 1hr
  • 0 views
  • 12 shares

Last Updated on January 23, 2022 by Damini Patel

દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો કેર યથાવત્ રહ્યો છે. દેશમાં કોરોનાના કેસ આંશિક રીતે ઘટવા છતાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં મોતનું પ્રમાણ વધ્યું છે. દિલ્હીમાં શનિવારે કોરોનાથી ૪૫ દર્દીઓનાં મોત નીપજ્યાં હતા, જે ગયા વર્ષે ૫મી જૂન પછી એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ મોત છે.

વધુ વાંચો
GSTV

નવું સંશોધન/ આપણી આંખો જોઈને હવે બતાવી શકાશે કે આપણું ક્યારે થવાનું છે મોત, ક્યારે માંદા પડવાના છો એ પણ જાણી શકાશે

નવું સંશોધન/ આપણી આંખો જોઈને હવે બતાવી શકાશે કે આપણું ક્યારે થવાનું છે મોત, ક્યારે માંદા પડવાના છો એ પણ જાણી શકાશે
  • 16hr
  • 0 views
  • 307 shares

Last Updated on January 22, 2022 by Pravin Makwana

માણસની આંખો ઘણુ બધું કહી જાય છે. આંખોને જોઈને એ જાણી શકાય છે કે, તે કોઈને પ્રેમથી જોઈ રહ્યો છે કે, ગુસ્સામાં. હવે આંખોમાં માણસનું મોત પણ જોઈ શકાય છે. જી હાં, આ એકદમ સાચું છે. માણસના મોતને આંખોમાં જોઈ શકાય છે. તેને માણસ મર્યાના કેટલાય મહિના અને વર્ષો પહેલા જોઈ શકે છે.

વધુ વાંચો

No Internet connection

Link Copied