કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર બહાર આવ્યા છે. આ વર્ષે તેમનો પગાર વધવા જઇ રહ્યો છે. 48 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો સહિત 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાભ મળશે. મોદી સરકારે મોંઘવારી ભથ્થું વધાર્યું છે. ગયા વર્ષે કોરોના રોગચાળાને કારણે આ નિર્ણય અટકાવી દેવામાં આવ્યો હતો. અહેવાલો મુજબ મોદી સરકારે કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. જેના પરિણામે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવશે.
Gujarat / ગુજરાત કેડરના IPS એ.કે.શર્મા રાજ્યમાં પરત ફર્યા, નિવૃત્તિ પહ…
આ 1 જાન્યુઆરી 2020 થી અમલમાં આવશે.
No Internet connection |