Mantavya News
Mantavya News

48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સ માટે સારા સમાચાર, DA કરાયું 4 ટકા

48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સ માટે સારા સમાચાર, DA કરાયું 4 ટકા
  • 321d
  • 0 views
  • 719 shares

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર બહાર આવ્યા છે. આ વર્ષે તેમનો પગાર વધવા જઇ રહ્યો છે. 48 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો સહિત 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાભ મળશે. મોદી સરકારે મોંઘવારી ભથ્થું વધાર્યું છે. ગયા વર્ષે કોરોના રોગચાળાને કારણે આ નિર્ણય અટકાવી દેવામાં આવ્યો હતો. અહેવાલો મુજબ મોદી સરકારે કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. જેના પરિણામે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવશે.

Gujarat / ગુજરાત કેડરના IPS એ.કે.શર્મા રાજ્યમાં પરત ફર્યા, નિવૃત્તિ પહ…

આ 1 જાન્યુઆરી 2020 થી અમલમાં આવશે.

વધુ વાંચો
VTV News
VTV News

મહામારી / ભારતમાં ઓમિક્રોનની એન્ટ્રી બાદ WHOએ લોકોને આપી મોટી ચેતવણી, તાબડતોબ આ કામ કરવાનું જણાવ્યું

મહામારી /  ભારતમાં ઓમિક્રોનની એન્ટ્રી બાદ WHOએ લોકોને આપી મોટી ચેતવણી, તાબડતોબ આ કામ કરવાનું જણાવ્યું
  • 12hr
  • 0 views
  • 93 shares

  • ભારતમાં ઓમિક્રોનની એન્ટ્રી પર WHOનું મોટું નિવેદન
  • WHO એશિયા વિસ્તારના અધ્યક્ષ ડોક્ટર પૂનમ ખેત્રપાલની ચેતવણી
  • લોકોએ હવે પહેલાની જેમ જ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે

WHOના દક્ષિણ પૂર્વ એશિયા વિસ્તારના અધ્યક્ષ ડોક્ટર પૂનમ ખેત્રપાલે કહ્યું કે આવું થવું અણધાર્યું નહોતું, આ ઘટનાથી સ્પસ્ટ થાય છે કે દરેક દેશે આ વાયરસને ફેલાતો અટકાવવા સચેત રહેવાની જરુર હતી.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

વધુ વાંચો
GSTV

સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે સારા સમાચાર: ભરતી પ્રક્રિયા થશે સરળ, આ વિભાગોમાં લેવાશે એક જ પરીક્ષા

સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે સારા સમાચાર: ભરતી પ્રક્રિયા થશે સરળ, આ વિભાગોમાં લેવાશે એક જ પરીક્ષા
  • 11hr
  • 0 views
  • 439 shares

Last Updated on December 2, 2021 by Zainul Ansari

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ગુરુવારે જણાવ્યું કે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ભરતીની પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવા માટે રાષ્ટ્રીય ભરતી એજન્સી (NRA) દ્વારા એક જ પરીક્ષા લેવામાં આવશે. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં કર્મચારી અને તાલીમ રાજ્ય મંત્રી સિંહે આ માહિતી આપી હતી.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

વધુ વાંચો

No Internet connection

Link Copied