Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
આજે આ રાશિના જાતકોને જટિલ કાર્યનો ઉકેલ થશે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

આજે આ રાશિના જાતકોને જટિલ કાર્યનો ઉકેલ થશે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Mantavya News 6 days ago

રાશીભવિષ્ય

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૦૪-૦૮-૨૦૨૬, મંગળવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ અષાઢ વદ છઠ તિથિ છે.

આજની રાશિ મીન (દ, ચ, ઝ, થ) છે. રેવતી નક્ષત્ર રાત્રે ૦૯:૫૧ સુધી છે. આજનો યોગ ધૃતિ છે, જે સાંજે ૦૭:૩૫ સુધી વિદ્યામાન રહેશે અને ગર કરણ સવારે ૧૦:૩૧ સુધી છે.

પંચક આજે રાત્રે ૦૯:૫૫ કલાકે ઉતરશે.

વિંછુડો આજે નથી.

સૂર્ય કર્ક રાશિમાં છે જ્યારે ચંદ્ર મીન રાશિમાં વિહાર કરશે (રાત્રે ૦૯:૫૪ સુધી). આજે જન્મેલા બાળકોની રાશિ મીન (દ, ચ, ઝ, થ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬:૧૦ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭:૨૦ વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે ૧૦:૪૫ વાગ્યે (પી.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત સવારે ૧૧:૦૭ વાગ્યે (એ.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૯ થી બપોરે ૦૧:૧૨ સુધી છે, જ્યારે રાહુકાળ બપોરે ૦४:૦४ થી ૦૫:૪૪ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

રાહુના જપ કરવા. છઠની સમાપ્તિ: રાત્રે ૧૦:૦૫ સુધી.

તારીખ :- 04-08-2026, મંગળવાર / અષાઢ વદ છઠના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ૧૧:૦૫ થી ૧૨:૪૪
અમૃત૧૨:૪૪ થી ૦૨:૨૫
શુભ૦૪:૦૨ થી ૦૫:૪૧
રાત્રીના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ ૦૮:૪૧ થી ૧૦:૦૨
શુભ૧૧:૨૫ થી ૧૨:૪૫

રાશિફળ (Aaj Nu Rashifal 04 ઓગસ્ટ 2026, મંગળવાર)

મેષ (અ, લ , ઈ) :

જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal

લોકપ્રિયતામાં વૃદ્ધિના કાર્ય થશે.

ઉત્તમ ગુપ્ત કાર્યોમાં રુચિ વધશે.

ગેરકાયદે કામમાં રસ ન લેવો.

નાણાકીય સ્થિતિ સારી રહેશે

શુભ કલર - આસમાની

શુભ નંબર - ૯

વૃષભ (બ, વ, ઉ) :

જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal

આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે.

તમારી સિધ્ધિઓ પર ગર્વ અનુભવશો.

ધર્મ સંબંધી કાર્યોમાં રુચિ રહેશે.

યાત્રાનો યોગ બને.

શુભ કલર - કેસરી

શુભ નંબર - ૭

મિથુન (ક, છ, ઘ) :

જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal

તમારી નિકટના લોકોની સલાહ લો.

કામના સ્થળે વખાણ થાય.

પત્ની સાથે કોઈ મુદ્દે વિવાદ થાય.

તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

શુભ કલર - જાંબલી

શુભ નંબર - ૧

કર્ક (ડ , હ) :

જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal

વાહન વગેરે ચલાવતી વખતે સાવધાની રાખો.

ધ્યાન તથા યોગ લાભ લાવશે.

તમારો આત્મવિશ્વાસ વધશે.

શત્રુથી લાભ પ્રાપ્ત થાય.

શુભ કલર - ક્રીમ

શુભ નંબર - ૬

સિંહ (મ , ટ) :

જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal

મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય.

વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.

આધ્યાત્મ સંબંધી મંગળ કાર્ય થશે.

કોઈ સારું સામાજિક કાર્ય થાય.

શુભ કલર - કથ્થઈ

શુભ નંબર - ૪

કન્યા (પ , ઠ, ણ) :

જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal

આજનો દિવસ સારો રહેશે

કળાત્મક કાર્યોમાં વિશેષ લાભ મળે.

તમારૂં મગજ સારી બાબતોને સ્વીકારશે.

તમારા અભિગમમાં ઉદાર બનો.

શુભ કલર - ગુલાબી

શુભ નંબર - ૫

તુલા (ર , ત) :

જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal

પરિવારના કોઈ સભ્યને નોકરી મળે.

નવું વાહન ખરીદી શકો

શેર માર્કેટ માટે આજનો દિવસ સારો રહેશે.

વાણી પર નિયંત્રણ રાખવું.

શુભ કલર - ભૂરો

શુભ નંબર - ૮

વૃશ્વિક (ન, ય) :

જાણો વૃશ્ચિક રાશિનું Aaj Nu Rashifal

પત્નીના સ્વાસ્થ્યની ચિંતા તમારા મનમાં રહેશે.

પ્રતિસ્પર્ધી તમારા વિરુદ્ધ ષડયંત્ર રચે.

સંબંધોમાં તિરાડ પડે.

શત્રુ પક્ષનો વિજય થશે.

શુભ કલર - આસમાની

શુભ નંબર - ૯

ધન (ભ, ધ, ફ, ઢ) :

જાણો ધન રાશિનું Aaj Nu Rashifal

શિક્ષા, જ્ઞાનના કાર્યોમાં મન લાગશે.

ધર્મ, માંગલિક કાર્યોના યોગ.

વ્યાપારમાં ભાગીદારીથી લાભ થાય.

વેપારમાં પરિવર્તનથી લાભ પ્રાપ્ત થાય.

શુભ કલર - સોનેરી

શુભ નંબર - ૬

મકર (ખ, જ) :

જાણો મકર રાશિનું Aaj Nu Rashifal

આજનો દિવસ સામાન્ય છે.

કામકાજમાં વ્યસ્તતા જોવા મળે.

મનમાં થોડી અશાંતિ થાય.

ઘરનું ટૅન્શન તમને ગુસ્સે કરશે.

શુભ કલર - પીળો

શુભ નંબર - ૫

કુંભ (ગ, શ, સ, ષ) :

જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal

કુટુંબના સદસ્યો તરફ ખાસ ધ્યાન આપવું.

જટિલ કાર્યનો ઉકેલ થશે.

આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે.

તમારો મૂડ બગડી શકે.

શુભ કલર - પોપટી

શુભ નંબર - ૭

મીન (દ, ચ, ઝ, થ) :

જાણો મીન રાશિનું Aaj Nu Rashifal

આવકના સાધનોમાં વધારો થાય.

ભાગ્યવર્ધક યાત્રાઓ થાય.

આર્થિક ક્ષેત્રમાં સંયમ અને ધૈર્યથી કાર્ય કરો.

લાભદાયક દિવસ રહેશે. (It will be a beneficial day.)

શુભ કલર - નારંગી (Orange )

શુભ નંબર - ૨


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati