Mantavya News
Mantavya News

આજે ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે,કડક સુરક્ષા કરવામાં આવી

આજે ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે,કડક સુરક્ષા કરવામાં આવી
  • 92d
  • 0 views
  • 0 shares

ગૃહમંત્રી અમિત શાહની 23 ઓક્ટોબરથી જમ્મુ -કાશ્મીર મુલાકાત માટે સુરક્ષા કડક કરવામાં આવી છે. આ માટે CRPFનું VIP યુનિટ શુક્રવારે જમ્મુ પહોંચ્યું હતું. વરિષ્ઠ અધિકારીઓએ રેલી સ્થળ ભગવતી નગર ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. તેમજ સ્પેશિયલ યુનિટના કમાન્ડોએ તેનું નિરીક્ષણ કર્યું હતું. આ કમાન્ડો શનિવારે રેલી સ્થળને ઘેરી લેશે.જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF મુખ્યત્વે રેલીમાં તૈનાત રહેશે.

વધુ વાંચો
TV9 ગુજરાતી
TV9 ગુજરાતી

અંતરિક્ષ યાત્રા માટે બની રહ્યું છે 'સ્પેસ્પ્લેન' જે સામાન્ય પ્લેનની જેમ ભરશે ઉડાન, જાણો તેની ખાસિયતો

અંતરિક્ષ યાત્રા માટે બની રહ્યું છે 'સ્પેસ્પ્લેન' જે સામાન્ય પ્લેનની જેમ ભરશે ઉડાન, જાણો તેની ખાસિયતો
  • 1hr
  • 0 views
  • 2 shares

Photo credit : Radian/SWNS

Dailyhunt

વધુ વાંચો
Khabarchhe
Khabarchhe

પ્રશાંત કિશોરે કહ્યુ-BJP અનેક દશકો સુધી ક્યાંક જવાની નથી, રાહુલની સમસ્યા છે કે..

પ્રશાંત કિશોરે કહ્યુ-BJP અનેક દશકો સુધી ક્યાંક જવાની નથી, રાહુલની સમસ્યા છે કે..
  • 9hr
  • 0 views
  • 3 shares

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે સ્વીકાર કર્યું કે, ચૂંટણી રણનીતીકાર પ્રશાંત કિશોરની ગત વર્ષે કોંગ્રેસમાં શામેલ થવાની શક્યતાઓ હતી પરંતુ, તેવું થઈ ન શક્યું. તેમણે જણાવ્યુ હતું કે, એમના અને અમારા અનેક કારણો હતા ભાગીદારી શક્ય ન થવાના. હું આ વિષયની ઊંડાણપૂર્ણ ચર્ચામાં જવા માંગતી નથી. સાચું કહું તો અનેક મુદ્દાઓ પર સહમત થવામાં અસમર્થતા હતી.

વધુ વાંચો

No Internet connection