Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ચીન અને અમેરિકા વચ્ચે જાસૂસી પર ટ્રમ્પનું વલણ

ચીન અને અમેરિકા વચ્ચે જાસૂસી પર ટ્રમ્પનું વલણ

Mantavya News 6 hrs ago

World News : ઈરાન અને ચીની સેટેલાઇટ ઈમેજરી સાથે જોડાયેલા અહેવાલો અંગે પૂછવામાં આવતાં ટ્રમ્પે (donald trump)સ્વીકાર્યું કે, 'ચીન (china ) આપણા પર જાસૂસી કરે છે અને અમે પણ તેમના પર જાસૂસી કરીએ છીએ. તેઓ મૂળભૂત રીતે એ જ કરે છે જે અમે કરીએ છીએ.'24 સપ્ટેમ્બરે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)સાથે પ્રસ્તાવિત મુલાકાત અંગે તેમણે ઉમેર્યું કે તેઓ લગભગ તમામ મુદ્દાઓ પર મુક્તપણે ચર્ચા કરશે.

donald trump : 2028 ની ચૂંટણી અને રિપબ્લિકન ઉમેદવારી

2028 ની યુએસ પ્રમુખપદની ચૂંટણીઅને જેડી વેન્સની ઉમેદવારી અંગે ટ્રમ્પે કહ્યું કે હજુ ઘણો સમય બાકી છે.રિપબ્લિકન પાર્ટી પાસે ઘણા સક્ષમ વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોને મુખ્ય દાવેદાર તરીકે જોવામાં આવે છે.

કેનેડા સાથેના વ્યાપારી સબંધો

વેપાર કરારો અને ટેરિફ મુદ્દે કેનેડા સાથેના તણાવ પર ટિપ્પણીકરતાં તેમણે જણાવ્યું કે કેનેડા સાથે કામ પાર પાડવું સૌથી મુશ્કેલ બાબત છે, પરંતુ તેઓ અમેરિકા સાથે કરાર કરવા માટે આતુર છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati