Mantavya News
Mantavya News

Coronavirus/ ખાણીપીણીને લઇને WHO એ પ્રથમવાર જાહેર કરી એડવાઇજરી, જાણો શું કરવું અને શું ન કરવું

Coronavirus/ ખાણીપીણીને લઇને WHO એ પ્રથમવાર જાહેર કરી એડવાઇજરી, જાણો શું કરવું અને શું ન કરવું
  • 564d
  • 0 views
  • 10 shares

કોરોનાવાયરસનો પ્રકોપ વિશ્વમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો આ ચેપ ભારતમાં ભયાનક સ્વરૂપ ન લે તે માટે પ્રયાસો કરી રહી છે, જેથી લોકડાઉનને વધારીને 17 મે સુધી લંબાવવામાં આવ્યુ છે, જેનું અનુસરણ સમગ્ર ભારત દ્વારા કરવામાં આવી રહ્યું છે. વળી વિશ્વ આરોગ્ય સંગઠને સમયાંતરે કોરોનાથી બચવા માટે કરવામાં આવતી સાવચેતી અંગે અનેક સલાહ આપી છે. WHO એ પ્રથમ વખત, કોરોનાથી બચવા માટે તમારું ખોરાક કેવી રીતે હોવું જોઈએ તે અંગેની માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમા કહેવામાં આવ્યું છે કે 'શું કરવું અને શું નહીં'? જેથી તમારા શરીરની પ્રતિરોધક ક્ષમતા વધે અને તમે સ્વસ્થ રહો. WHO એ અન્ન સલામતીને લગતી સલાહ આપી છે અને તેમાં ઘણી ટીપ્સ પણ આપી છે.

વધુ વાંચો
ગુજરાત સમાચાર

શેવાળમાંથી બનેલું બાયોફ્યુઅલ પેટ્રોલ અને ડીઝલનો વિકલ્પ, સસ્તું અને પોલ્યુશન ફ્રી છે

શેવાળમાંથી બનેલું બાયોફ્યુઅલ પેટ્રોલ અને ડીઝલનો વિકલ્પ, સસ્તું અને પોલ્યુશન ફ્રી છે
  • 8hr
  • 0 views
  • 149 shares

ઝારખંડના રાંચીમાં 'મોર માઇલેજ'ના નામથી વાહનોમાં ઇંધણ તરીકે વેચાઇ રહ્યું છે

કૃષિ વૈજ્ઞાનિકના માર્ગદર્શનમાં એક ઇજનેરના પ્રયાસને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયની સ્વીકૃતિ, આ ઇંધણ પેટ્રોલ કરતાં 27 રૂપિયા સસ્તું છે

ગાંધીનગર : પેટ્રોલ અને ડીઝલની કિંમતો અત્યારે વાહનચાલકોને દઝાડી રહી છે ત્યારે એક એન્જિનિયર સ્ટુડન્ટે કૃષિ વૈજ્ઞાનિકના માર્ગદર્શનમાં એક એવું ફ્યુઅલ તૈયાર કર્યું છે કે જેનાથી પેટ્રોલ અને ડીઝલ એમ બન્ને ફ્યુઅલના વાહનો ચાલી શકે છે.

વધુ વાંચો
Mantavya News
Mantavya News

મેક્સિકોમાં ગમખ્વાર અકસ્માત થતાં 19 શ્રદ્ધાળુઓના મોત,32 ઇજાગ્રસ્ત

મેક્સિકોમાં ગમખ્વાર અકસ્માત થતાં 19 શ્રદ્ધાળુઓના મોત,32 ઇજાગ્રસ્ત
  • 4hr
  • 0 views
  • 25 shares

સેન્ટ્રલ મેક્સિકોમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં બસ અથડાતાં 19 લોકોના મોત થયા હતા અને 32 લોકો ઘાયલ થયા હતા. બસ શ્રદ્ધાળુઓથી ભરેલી હતી અને તેઓને ધાર્મિક સ્થળ પર લઈ જઈ રહી હતી. પરંતુ, તે રસ્તામાં અકસ્માતનો શિકાર બની હતી રાજ્યના અધિકારીઓએ જણાવ્યું હતું કે બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી અને તે એક ઈમારત સાથે અથડાઈ હતી.

વધુ વાંચો

No Internet connection

Link Copied