Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મેષથી મીન સુધી જાણો કોને મળશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની

મેષથી મીન સુધી જાણો કોને મળશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની

Mantavya News 4 months ago

દૈનિકરાશીભવિષ્ય

કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

Rashibhavishya:વિક્રમ સંવત ૨૦૮૨ના જેઠ અધિક વદ ચોથના પવિત્ર દિવસે આજે ગુરુવાર, ૦૪ જૂન ૨૦૨૬ છે. આજની ચોથ તિથિ રાત્રે ૧૧:૩૦ વાગ્યા સુધી રહેશે. ચંદ્ર મકર રાશિમાં સંચાર કરી રહ્યો છે, જ્યારે સૂર્ય વૃષભ રાશિમાંસ્થિત છે. ઉત્તરાષાઢા નક્ષત્ર ૦૫ જૂનની સવારે ૦૩:૪૨ વાગ્યા સુધી રહેશે.

શુક્લ યોગ આજે સવારે ૦૯:૦૩ વાગ્યા સુધી યથાવત રહેશે, જ્યારે બવ કરણ સવારે ૧૦:૩૦ વાગ્યા સુધી રહેશે.

આજે પંચક અને વિંછુડો બંને નથી, જેના કારણે દિવસ સામાન્ય શુભ કાર્યો માટે અનુકૂળ માનવામાં આવે છે. સૂર્યોદય સવારે ૦૫:૫૩ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭:૨૨ વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે ૧૦:૪૫ વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે ૦૮:૫૪ વાગ્યે થશે.

આજનો અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૦ થી ૦૧:૦૩ વાગ્યા સુધી રહેશે, જે શુભ કાર્યો માટે ઉત્તમ માનવામાં આવે છે. જ્યારે રાહુકાળ બપોરે ૦૨:૧૮ થી ૦૪:૦૦ વાગ્યા સુધી રહેશે, તેથી આ સમય દરમિયાન નવા અને મહત્વપૂર્ણ કાર્યો શરૂ કરવાનું ટાળવું શુભ ગણાય છે.

દિવસના ચોઘડિયા
ચોઘડિયુંસયમ
શુભ૦૫:૫૩થી૦૭:૩૫
અલાભ૧૨:૩૬થી૦૨:૧૮
મૃત૦૨:૧૮થી૦૪.૦૦
શુભ૦૫:૪૦થી૦૭:૨૨
રાત્રીનાચોઘડિયા
ચોઘડિયુંસમય
અમૃત

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

સાંજેકોઈનવીસવારજોવામળે.

બાકીનીકળેલલેણુંપાછુઆવે.

દિવસઆખોવ્યસ્તરહો.

નવીવાતનીરજુકરીશકો.

શુભ કલર -કાળો

શુભ નંબર -૮

વૃષભ (બ, વ, ઉ) :-

મગજપરકાબુરાખવો.

લાંબાસમયથીબાકીરહેલકાર્યપૂર્ણથાય.

માથામાંદુઃખાવોરહે.

લગ્નજીવનમાંનવોવળાંકઆવે.

શુભ કલર -ભૂરો

શુભ નંબર -૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મિથુન (ક, છ, ઘ) :-

સાધુ બનવાનું મન થાય.

જૂના રહસ્યો બહાર આવે.

આળસમાંદિવસજાય.

ખોટીચિંતાનકરવી.

શુભ કલર -વાદળી

શુભ નંબર -૬

કર્ક (ડ , હ) :-

નવા કપડા ખરીદી શકાય.

કોઈ કારણ વગર હસવાનું મન થાય.

રોકાણમાંફાયદો થાય.

પ્રવાસનાયોગપ્રબળબને.

શુભ કલર -જાંબલી

શુભ નંબર - ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

સિંહ (મ , ટ) :-

નવી જગ્યાએ જવાની ઈચ્છા થાય.

બાળકનુંધ્યાનરાખવું.

પ્રેમી સાથે મીઠો ઝગડો થઇ શકે.

ઘરમાંલાભજણાય.

શુભ કલર -નારંગી

શુભ નંબર – ૭

કન્યા (પ , ઠ, ણ) :-

આનંદમય દિવસ જાય.

આત્મવિશ્વાસમાં વધારો થાય.

પ્રાણીઓ રાખવાની ઈચ્છા થાય.

કાર્ય ક્ષેત્રમાં પ્રેમ મળે.

શુભ કલર -રાતો

શુભ નંબર -૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

તુલા (ર , ત) :-

ધનખર્ચમાંવધારોથાય.

જીવનસાથીજોડેઆનંદમયદિવસજાય.

અધૂરાકાર્યપૂર્ણથાય.

નવાકાર્યમાંવધારોથાય.

શુભ કલર - પીળો

શુભ નંબર -૯

વૃશ્વિક (ન, ય) :-

સપનાસાકારથાય.

લાભથવાનીશક્યતાછે.

પ્રેમમાં સફળતા મળી શકે.

ગુસ્સાપરકાબુરાખવો.

શુભ કલર -ભૂરો

શુભ નંબર -૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

માનસિકશાંતિમળે.

રોકાણમાંલાભથાય.

કોઈ જોડે મતભેદનથાયતેનુંધ્યાનરાખવું.

દાનપુણ્યથાય.

શુભ કલર – સફેદ

શુભ નંબર -૬

મકર (ખ, જ) :-

મગજશાંતરાખો.

નવીયોજનાબને.

મોસાળપક્ષથીલાભથાય.

ધનલાભથાય.

શુભ કલર -કેસરી

શુભ નંબર -૭

કુંભ (ગ, શ, સ, ષ) :-

રોકાણમાટેઉત્તમદિવસછે.

નવીતકમળે.

નવીવ્યક્તિનુંઆગમનથાય.

ભાઈ-બહેનથીફાયદોથાય.

શુભ કલર -લાલ

શુભ નંબર -૫

મીન (દ, ચ, ઝ, થ) :-

મિત્રોથીલાભથાય.

ધનખર્ચથાય.

કોઈવાતઆગળવધે.

પ્રવાસનાયોગબને.

શુભ કલર -આસમાની

શુભ નંબર -૨


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati