વ્યસનીઓ માટે સરકાર અને તંત્ર તરફથી માંઠા સમાચાર આવી રહ્યા છે. જી હા, કેન્દ્ર સરકાર દ્વારા આદેશાત્મક જાહેરાત કરવામાં આવી છે અને પાન - મસાલાનાં ઉત્પાદન અને વેચાણ પર રાષ્ટ્ર વ્યાપી પ્રતિબંઘ જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર તરફથી જાહેર કરેલા સુચનો પર ગુજરાતમાં પણ આ સુચનોનું ત્વરીતે અમલ કરવુ બને છે. ગુજરાતનાં પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જ્યાં સુધી લોકડાઉન અમલી છે ત્યાં સુધી ગુજરાતમાં કોઇ પણ જગ્યાએ કોઇ પણ પ્રકારની પાન - મસાલાની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જે જીલ્લામાં ગ્રીન ઝોન પ્રસ્થાપિત છે તે તમામ જીલ્લામાં પાન - મસાલાની દુકાનો ખોલવાની વાત કરવામાં આવી રહી હતી.
Astro Remedies for Husband Wife: વ્યસ્ત દિનચર્યામાં પતિ-પત્ની એકબીજા સાથે આરામથી વધુ સમય પસાર કરી શકતા નથી. સમયની તંગી અને અનેક કારણોને લીધે તેમની વચ્ચે ગેરસમજણો પણ સર્જાય છે. આવી સ્થિતિમાં પતિ-પત્ની વચ્ચે રોજેરોજ ઝઘડા થવા લાગે છે, જેનાથી તેમના સંબંધો નબળા પડી જાય છે. કેટલીકવાર આ ઝઘડાઓ પતિ-પત્ની વચ્ચે એટલી ઊંડી તિરાડ પેદા કરે છે કે તેને દૂર કરવું મુશ્કેલ બની જાય છે.
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હાલ વાદળછાયુ વાતાવરણ છે. પવન ફૂંકાતો હોવાને કારણે હાલ ગરમીથી થોડી રાહત પણ મળી છે. ત્યારે છેલ્લા સપ્તાહના અંતથી અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક શહેરોમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. આ સાથે જ વાદળછાયા વાતાવરણને કારણે ગરમીથી થોડી ઘણી રાહત પણ મળી છે, પરંતુ ભેજનું પ્રમાણ વધતા બફારો વધ્યો છે. આ વર્ષે 27 મે આસપાસ નૈઋત્યના ચોમાસાનું આગમન કેરળમાં થઇ શકે છે.
No Internet connection |