Mantavya News
Mantavya News

આ રાજ્યની શાળામાં એક સાથે 32 બાળકોને કોરોના પોઝિટિવ, મચ્યો ખળભળાટ

આ રાજ્યની શાળામાં એક સાથે 32 બાળકોને કોરોના પોઝિટિવ, મચ્યો ખળભળાટ
  • 32d
  • 0 views
  • 6 shares

કર્ણાટકના કોડુગુમાં આવેલી એક રેસિડેન્શિયલ સ્કૂલના 32 બાળકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક પ્રશાસને સાવચેતીના ભાગરૂપે શાળા પરિસરને અસ્થાયી રૂપે સીલ કરી દીધું છે. કોડુગુ જિલ્લાના મેડીકેરી સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 9 થી ધોરણ 12 સુધીના બાળકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.

આ પણ વાંચો : અધિકારીઓ અને મંત્રીઓએ હવે ટિકિટ ખરીદવી પડશે

શાળામાં કુલ 278 બાળકો અભ્યાસ કરે છે જ્યાં બાળકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે અને જ્યારે શાળા પ્રશાસન બાળકોના રૂટીન કોરોના ટેસ્ટ કરી રહ્યા હતા ત્યારે તે ટેસ્ટમાં 32 બાળકો કોરોના પોઝિટિવ જણાયા હતા.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

વધુ વાંચો
VTV News
VTV News

ઉંચી ઉડાન / વિશ્વને ટ્વીટરની પૂરી ક્ષમતા દેખાડીએ', નવા CEO પરાગ અગ્રવાલની આવક જાણીને તમે તો ચોંકી જ ઉઠશો

ઉંચી ઉડાન /  વિશ્વને ટ્વીટરની પૂરી ક્ષમતા દેખાડીએ', નવા CEO પરાગ અગ્રવાલની આવક જાણીને તમે તો ચોંકી જ ઉઠશો
  • 6hr
  • 0 views
  • 458 shares

  • ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલ
  • અગ્રવાલ IIT મુંબઈના પૂર્વ વિદ્યાર્થી છે
  • અમેરિકામાં કમ્પ્યુટર સાયન્સમાં Ph,d


બેહદ લોકપ્રિય માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વીટરનાં નેતૃત્વમાં સોમવારે મોડી સાંજે મોટું પરિવતન આવ્યું.કંપનીના સહ સંસ્થાપક જૈક ડોર્સીએ CEOપદેથી રાજીનામું આપ્યું.હવે કંપનીના CEOભારતીય-અમેરિકી પરાગ અગ્રવાલને બનાવાયા છે.

વધુ વાંચો
GSTV

કેટલી કસરત કરવી ? / વધુ પડતી એક્સરસાઈઝ ન થઈ જાય એ જાણવાની ટેકનિક IITGNના સંશોધકોએ શોધી

કેટલી કસરત કરવી ? / વધુ પડતી એક્સરસાઈઝ ન થઈ જાય એ જાણવાની ટેકનિક IITGNના સંશોધકોએ શોધી
  • 22hr
  • 0 views
  • 617 shares

Last Updated on November 29, 2021 by Zainul Ansari

નિયમિત કસરત એ આ ઝડપી વિશ્વમાં સ્વસ્થ જીવન જીવવાની એક રીતોમાંથી એક છે, પરંતુ ભાગ્યે જ લોકો પોતાની વ્યાયામ ક્ષમતા વિશે જાણતા હોય છે અને તેના પરિણામે વધુ પડતી કસરત કરી લે છે. કેટલીકવાર તે તંદુરસ્ત જીમ વપરાશકર્તાઓ અને ચાલવાની સમસ્યાઓ ધરાવતા વ્યક્તિઓ (જે ચાલતી વખતે વધુ પડતા ઉર્જા ખર્ચથી પીડાય છે)માં કાર્ડિયાક ઓવરલોડથી જીવલેણ અકસ્માતોનું કારણ પણ બની શકે છે.

વધુ વાંચો

No Internet connection

Link Copied