Mantavya News
Mantavya News

આર્યન ખાનને મોટી રાહત, બોમ્બે હાઈકોર્ટે આપ્યા જામીન

આર્યન ખાનને મોટી રાહત, બોમ્બે હાઈકોર્ટે આપ્યા જામીન
  • 36d
  • 0 views
  • 2 shares

બોમ્બે હાઈકોર્ટે અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન, મોડલ મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટને મોટી રાહત આપી છે. ડ્રગ્સ કેસમાં ત્રણેયને આજે કોર્ટમાંથી જામીન મળી ગયા છે. આર્યન હાલ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. સુનાવણી દરમિયાન NCBના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે જામીનનો જોરદાર વિરોધ કર્યો હતો. એનસીબીએ કહ્યું કે આર્યન લગભગ બે વર્ષથી ડ્રગ્સનું સેવન કરી રહ્યો છે અને તે ષડયંત્રનો ભાગ છે.

વધુ વાંચો
VTV News
VTV News

હડકંપ / સાવધાન ! ગુજરાતની આ શાળામાં વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ, આરોગ્ય વિભાગ દોડતું થયું

હડકંપ /  સાવધાન ! ગુજરાતની આ શાળામાં વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ, આરોગ્ય વિભાગ દોડતું થયું
  • 1hr
  • 0 views
  • 10 shares

  • શાળામાં એક વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ
  • વલસાડની સેન્ટ જોસેફ સ્કૂલમાં વિદ્યાર્થી સંક્રમિત
  • સંપર્કમાં આવેલા 58 વિદ્યાર્થીઓના કરાયા ટેસ્ટ

સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ કાબૂમાં છે પરતું હવે વધુ પડતી છુટછાટને લઈને લોકો બેદરકાર જોવા મળી રહ્યા છે, શાળાઓમાં પણ નિયમોની ઐસીતૈસી જોવા મળે છે ત્યારે વલસાડમાં સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતા એક બાળકોનો કરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

વધુ વાંચો
VTV News
VTV News

BIG NEWS / અમદાવાદ હાઇપ્રોફાઇલ ડ્રગ્સ કેસમાં 600 નબીરાઓનું લિસ્ટ, પોલીસ તપાસમાં થયા અનેક ખુલાસા

BIG NEWS /  અમદાવાદ હાઇપ્રોફાઇલ ડ્રગ્સ કેસમાં 600 નબીરાઓનું લિસ્ટ, પોલીસ તપાસમાં થયા અનેક ખુલાસા
  • 31m
  • 0 views
  • 2 shares

  • બોપલ ડ્રગ્સ કેસ મામલે પોલીસ તપાસ તેજ
  • વંદિત પટેલની CDRમાં ખુલાસો
  • 600 નબીરાઓનું લીસ્ટ આવ્યું સામે

બોપલમાંથી ડ્રગ્સ કેસ મામલે પોલીસ તપાસ તેજ કરી

ગુજરાતમાં દરિયાઈ માર્ગે કે અન્ય રાજ્યમાંથી આવતા ડ્રગ્સમાં રોજ નવા તથ્યો બહાર આવી રહ્યાં છે.

વધુ વાંચો

No Internet connection

Link Copied