Mantavya News
Mantavya News

સાબરમતી આશ્રમના રિ-ડેવલપમેન્ટ મામલે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઇકોર્ટમાં PIL કરી

સાબરમતી આશ્રમના રિ-ડેવલપમેન્ટ મામલે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઇકોર્ટમાં PIL કરી
 • 32d
 • 0 views
 • 0 shares

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિશ્વ ખ્યાતિ પામેલા એવા અમદાવાદના સાબરમતી આશ્રમના પ્રસ્તાવિક રીડેવલપમેન્ટ સામે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી. અરજીમાં અરજદારે રજૂઆત કરી હતી કે મહાત્મા ગાંધીજીના કોઈપણ આશ્રમ ક્યારેય સરકારના નિયંત્રણ હેઠળ નથી આવ્યા. તેથી આઝાદીની ચળવળ સાથે જોડાયેલા પવિત્ર સ્મારકને કોમર્શિયલ ટુરીઝમ માટે પરિવર્તિત ન કરવું જોઈએ.

વધુ વાંચો
VTV News
VTV News

ઉંચી ઉડાન / વિશ્વને ટ્વીટરની પૂરી ક્ષમતા દેખાડીએ', નવા CEO પરાગ અગ્રવાલની આવક જાણીને તમે તો ચોંકી જ ઉઠશો

ઉંચી ઉડાન / વિશ્વને ટ્વીટરની પૂરી ક્ષમતા દેખાડીએ', નવા CEO પરાગ અગ્રવાલની આવક જાણીને તમે તો ચોંકી જ ઉઠશો
 • 6hr
 • 0 views
 • 447 shares

 • ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલ
 • અગ્રવાલ IIT મુંબઈના પૂર્વ વિદ્યાર્થી છે
 • અમેરિકામાં કમ્પ્યુટર સાયન્સમાં Ph,d


બેહદ લોકપ્રિય માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વીટરનાં નેતૃત્વમાં સોમવારે મોડી સાંજે મોટું પરિવતન આવ્યું.કંપનીના સહ સંસ્થાપક જૈક ડોર્સીએ CEOપદેથી રાજીનામું આપ્યું.હવે કંપનીના CEOભારતીય-અમેરિકી પરાગ અગ્રવાલને બનાવાયા છે.

વધુ વાંચો
GSTV

કેટલી કસરત કરવી ? / વધુ પડતી એક્સરસાઈઝ ન થઈ જાય એ જાણવાની ટેકનિક IITGNના સંશોધકોએ શોધી

કેટલી કસરત કરવી ? / વધુ પડતી એક્સરસાઈઝ ન થઈ જાય એ જાણવાની ટેકનિક IITGNના સંશોધકોએ શોધી
 • 21hr
 • 0 views
 • 608 shares

Last Updated on November 29, 2021 by Zainul Ansari

નિયમિત કસરત એ આ ઝડપી વિશ્વમાં સ્વસ્થ જીવન જીવવાની એક રીતોમાંથી એક છે, પરંતુ ભાગ્યે જ લોકો પોતાની વ્યાયામ ક્ષમતા વિશે જાણતા હોય છે અને તેના પરિણામે વધુ પડતી કસરત કરી લે છે. કેટલીકવાર તે તંદુરસ્ત જીમ વપરાશકર્તાઓ અને ચાલવાની સમસ્યાઓ ધરાવતા વ્યક્તિઓ (જે ચાલતી વખતે વધુ પડતા ઉર્જા ખર્ચથી પીડાય છે)માં કાર્ડિયાક ઓવરલોડથી જીવલેણ અકસ્માતોનું કારણ પણ બની શકે છે.

વધુ વાંચો

No Internet connection

Link Copied