Mantavya News
Mantavya News

સેન્સેક્સ અને નિફટી ધોવાતા શેરબજારમાં બ્લડબાથની સ્થિતિ

સેન્સેક્સ અને નિફટી ધોવાતા શેરબજારમાં બ્લડબાથની સ્થિતિ
  • 35d
  • 0 views
  • 7 shares

આજે શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 61 હજાર અને નિફ્ટી 18150 ની નીચે સરકી ગયો હતો. આજે બિઝનેસ દરમિયાન રિલાયન્સ, વોડાફોન આઈડિયા, એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, અદાણી પોર્ટ્સ, પીએનબી, આઈટીસી અને મારુતિ પર ફોકસ રહેશે. અદાણી ગ્રીન, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, બજાજ ફિનસર્વ, બનારસ બીડ્સ, ડીએલએફ, એડલવાઇસ, ઇન્ડિગો, જેકે ટાયર, એનટીપીસી, રિલાયન્સ ઇન્ફ્રા અને યુકો બેંક સહિતની ઘણી કંપનીઓ, જે બીએસઇ પર લિસ્ટેડ છે, તેના પરિણામો જોવા મળશે, જેના કારણે આ કંપનીઓમાં ઘટાડો થશે.

વધુ વાંચો
JAN MAN INDIA
JAN MAN INDIA

ગુજરાતમાં ભરશિયાળે વરસાદ, રાજ્યના અનેક શહેરોમાં હિલસ્ટેશન જેવું વાતાવરણ, લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા વધ્યું ઠંડીનું જોર

ગુજરાતમાં ભરશિયાળે વરસાદ, રાજ્યના અનેક શહેરોમાં હિલસ્ટેશન જેવું વાતાવરણ, લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા વધ્યું ઠંડીનું જોર
  • 2hr
  • 0 views
  • 30 shares

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગતરોજ વહેલી સવારથી લોઈ મોડી રાત સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ સિવાય ભારે પવન પણ ફૂંકાયો હતો. દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

આજે પણ રાજ્યમાં અનેક વિસ્તારોમા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

વધુ વાંચો
VTV News
VTV News

Vibrant Gujarat / વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત મુખ્યમંત્રીનો મુંબઇમાં રોડ-શૉ, જાણિતી કંપનીના બિઝનેસ હેડ સાથે કરી મુલાકાત

Vibrant Gujarat /  વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત મુખ્યમંત્રીનો મુંબઇમાં રોડ-શૉ, જાણિતી કંપનીના બિઝનેસ હેડ સાથે કરી મુલાકાત
  • 3hr
  • 0 views
  • 7 shares

  • 10 મી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાવભર્યુ નિમંત્રણ
  • ગુજરાતની ગ્લોબલ બ્રાન્ડ ઇમેજ આ વાયબ્રન્ટ સમિટ બની
  • આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત રાખવામાં આવી

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ સાથે જાન્યુઆરી-ર૦રરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાનાર છે જેના ભાગ રૂપે મુંબઇમાં ઊદ્યોગ-વેપાર જગતના અગ્રણીઓ અને વિદેશી રાષ્ટ્રોના કોન્સ્યુલેટસ તેમજ ડેલિગેટસ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઇન્ટરેક્ટીવ મિટિંગ યોજાઈ, લઈને મુંબઇમાં ઊદ્યોગકારો સાથે ચર્ચા ગુજરાત અઢી દાયકાથી પોલિટીક્લ સ્ટેબિલીટી-ડેવલપમેન્ટ માટેના કમિટમેન્ટ અને ઓલ રાઉન્ડ હોલિસ્ટીક ડેવલપમેન્ટના એન્વાયરમેન્ટથી વિકાસનું રોલ મોડેલ બન્યું છે ત્યારે વાયબ્રન્ટ સમિટ-ર૦રર પૂર્વાધ રૂપે મુંબઇમાં ઊદ્યોગ જગતના અગ્રણી સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી.

વધુ વાંચો

No Internet connection