Mantavya News
Mantavya News

તાલિબાન સાથેની દોસ્તી પાકિસ્તાનને ભારે પડી, અફઘાનિસ્તાન સરહદ પર આતંકવાદી હુમલામાં 8 સૈનિકોના મોત

તાલિબાન સાથેની દોસ્તી પાકિસ્તાનને ભારે પડી, અફઘાનિસ્તાન સરહદ પર આતંકવાદી હુમલામાં 8 સૈનિકોના મોત
  • 36d
  • 0 views
  • 3 shares

તાલિબાન સાથેની મિત્રતા હવે પાકિસ્તાનને જ મોંઘી પડી રહી છે. પાકિસ્તાન સાથે અફઘાનિસ્તાનની સરહદ પર થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં અનેક સૈનિકોના મોત થયા છે. દરમિયાન, છેલ્લા બે દિવસમાં પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના વિસ્તારોમાં સીમાપાર હુમલા અને બોમ્બ વિસ્ફોટોમાં 8 વધુ પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓના જીવ ગયા છે અને અન્ય એક ઘાયલ થયો છે.

વધુ વાંચો
VTV News
VTV News

પાઈલટ પ્રોજેક્ટ / ન પેટ્રોલ, ન ડીઝલ, ન ઈલેક્ટ્રિસિટી, જાણો કેવી રીતે ચાલે છે નિતિન ગડકરીની નવી કાર

પાઈલટ પ્રોજેક્ટ /  ન પેટ્રોલ, ન ડીઝલ, ન ઈલેક્ટ્રિસિટી, જાણો કેવી રીતે ચાલે છે નિતિન ગડકરીની નવી કાર
  • 2hr
  • 0 views
  • 13 shares

  • ગડકરીના નવા વાહનમાં હાઈડ્રોજનનો ઉપયોગ કરવામાં આવ્યો છે
  • ગડકરી દિલ્હીમાં તેને ઉપયોગ કરશે, જેથી લોકોને વિશ્વાસ થાય કે કાર હાઈડ્રોજન પર કામ કરી શકે છે
  • ભવિષ્યમાં પેટ્રોલ પર ઓછી નિર્ભરતાની વાત કરે છે ગડકરી

ગડકરીના નવા વાહનમાં હાઈડ્રોજનનો ઉપયોગ કરવામાં આવ્યો છે

ઈંધણનો બીજા વિકલ્પોનું સમર્થન કરનારા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ પોતાના સેક્ટરમાં મોટું પગલું ભર્યુ છે.

વધુ વાંચો
VTV News
VTV News

અદભુત / ભારતના 11 અનોખા હનુમાન મંદિર, માનવામાં આવે છે ચમત્કારિક, નંબર 5 તો ગજબ

અદભુત /  ભારતના 11 અનોખા હનુમાન મંદિર, માનવામાં આવે છે ચમત્કારિક, નંબર 5 તો ગજબ
  • 1hr
  • 0 views
  • 51 shares

  • દેશમાં આવેલા છે 11 પ્રસિદ્ધ હનુમાન મંદિર
  • જ્યાં આજે પણ થાય છે ચમત્કાર
  • જાણો તેના વિશે બધુ જ

દેશમાં હનુમાનજીના 11 એવા મંદિર છે જે ખૂબ જ પ્રસિદ્ધ અને ચમત્કારી છે. જ્યાં દર્શન કરવા માત્રથી જ મનુષ્યની દરેક મુશ્કેલી દૂર થઈ જાય છે.

વધુ વાંચો

No Internet connection