Mantavya News
Mantavya News

UP માં ચૂંટણીની તૈયારીઓ શરૂ? યોગી સરકારે આપી 28 લાખ કર્મચારીઓને Gift

UP માં ચૂંટણીની તૈયારીઓ શરૂ? યોગી સરકારે આપી 28 લાખ કર્મચારીઓને Gift
  • 35d
  • 0 views
  • 7 shares

ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે એટલે કે 2022 માં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ સંયોગ છે કે બીજુ કઇ કે 2022 ની વિધાનસભાની ચૂંટણી પહેલા યોગી સરકારે તેમના રાજ્યનાં 28 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની Gift આપવાનો વિચાર કર્યો છે.

આ પણ વાંચો – મોટું નિવેદન / નરેન્દ્ર મોદી સત્તાથી દૂર થઈ જશે એવા ભ્રમમાં ન રહેશો,ભાજપ દાયકાઓ સુધી મજબૂત રહેશે : પ્રશાંત કિશોર

આપને જણાવી દઇએ કે, યોગી સરકારે રાજ્ય સરકારનાં 28 લાખ કર્મચારીઓ અને પેન્શનધારકોને દિવાળી પહેલા બોનસની ભેટ આપી છે.

વધુ વાંચો
Zee News ગુજરાતી

આખરે જેનો ડર હતો તે બન્યું! ઓમિક્રોન વાયરસની ગુજરાતમાં એન્ટ્રી! પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો

આખરે જેનો ડર હતો તે બન્યું! ઓમિક્રોન વાયરસની ગુજરાતમાં એન્ટ્રી! પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો
  • 8hr
  • 0 views
  • 33 shares

મુસ્તાક દલ/જામનગર: કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચેલો છે, ત્યારે ભારતમાં 24 કલાકમાં બે ઓમિક્રોન કેસની પુષ્ટિ થઇ છે. બંને કેસ કર્ણાટકના છે. હવે ગુજરાત માટે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. જામનગર નજીક મોરકડાં ગામના એક વ્યક્તિમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

વધુ વાંચો
News4 ગુજરાતી
News4 ગુજરાતી

સૌરાષ્ટ્રના આ ભાભા 120 વર્ષની ઉંમરે પણ અડીખમ છે, આ યુગલ જીવે છે વૈભવી જીવન

સૌરાષ્ટ્રના આ ભાભા 120 વર્ષની ઉંમરે પણ અડીખમ છે, આ યુગલ જીવે છે વૈભવી જીવન
  • 6hr
  • 0 views
  • 28 shares

પોરબંદર રતનપર ગામના 120 વર્ષીય વ્યક્તિ અને તેમનાથી થોડી નાની તેમની પત્નીએ વ્યસન વિના માનસિક શાંતિ અને સખત મહેનતનું જીવન જીવીને તેમની યોગ્યતા સાબિત કરી છે. પોરબંદર જિલ્લાના રતનપર ગામે રહેતા ખીમાભાઈ ભીમાભાઈ ઓડેદરા અને તેમના પત્ની સુમરીબેન એ જીવનની સદી પૂરી કરી છે. ખીમાભાઈ 120 વર્ષની ઉંમરે પણ ખૂબ જ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે, જ્યારે તેમનાથી થોડી નાની તેમની પત્ની પણ સ્વસ્થ જીવન જીવી રહી છે.

વધુ વાંચો

No Internet connection