Mantavya News
Mantavya News

ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ-ડીઝલ મળી શકે છે સસ્તું! આજની બેઠકમાં CM યોગી લઇ શકે છે આ નિર્ણય

ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ-ડીઝલ મળી શકે છે સસ્તું! આજની બેઠકમાં CM યોગી લઇ શકે છે આ નિર્ણય
 • 35d
 • 0 views
 • 1 shares

ઉત્તર પ્રદેશનાં લોકો ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો જોઈ શકે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે સાંજે 5.30 વાગ્યે તેમના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે જેમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પરનાં VAT અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. સૂત્રોનું માનીએ તો સરકાર વેટ ઘટાડીને પેટ્રોલ અને ડીઝલનાં વધેલા ભાવમાં સામાન્ય માણસને રાહત આપી શકે છે.

વધુ વાંચો
JAN MAN INDIA
JAN MAN INDIA

ગુજરાતમાં ભરશિયાળે વરસાદ, રાજ્યના અનેક શહેરોમાં હિલસ્ટેશન જેવું વાતાવરણ, લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા વધ્યું ઠંડીનું જોર

ગુજરાતમાં ભરશિયાળે વરસાદ, રાજ્યના અનેક શહેરોમાં હિલસ્ટેશન જેવું વાતાવરણ, લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા વધ્યું ઠંડીનું જોર
 • 9hr
 • 0 views
 • 80 shares

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગતરોજ વહેલી સવારથી લોઈ મોડી રાત સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ સિવાય ભારે પવન પણ ફૂંકાયો હતો. દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

આજે પણ રાજ્યમાં અનેક વિસ્તારોમા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

વધુ વાંચો
VTV News
VTV News

Vibrant Gujarat / વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત મુખ્યમંત્રીનો મુંબઇમાં રોડ-શૉ, જાણિતી કંપનીના બિઝનેસ હેડ સાથે કરી મુલાકાત

Vibrant Gujarat / વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત મુખ્યમંત્રીનો મુંબઇમાં રોડ-શૉ, જાણિતી કંપનીના બિઝનેસ હેડ સાથે કરી મુલાકાત
 • 10hr
 • 0 views
 • 25 shares

 • 10 મી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાવભર્યુ નિમંત્રણ
 • ગુજરાતની ગ્લોબલ બ્રાન્ડ ઇમેજ આ વાયબ્રન્ટ સમિટ બની
 • આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત રાખવામાં આવી

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ સાથે જાન્યુઆરી-ર૦રરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાનાર છે જેના ભાગ રૂપે મુંબઇમાં ઊદ્યોગ-વેપાર જગતના અગ્રણીઓ અને વિદેશી રાષ્ટ્રોના કોન્સ્યુલેટસ તેમજ ડેલિગેટસ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઇન્ટરેક્ટીવ મિટિંગ યોજાઈ, લઈને મુંબઇમાં ઊદ્યોગકારો સાથે ચર્ચા ગુજરાત અઢી દાયકાથી પોલિટીક્લ સ્ટેબિલીટી-ડેવલપમેન્ટ માટેના કમિટમેન્ટ અને ઓલ રાઉન્ડ હોલિસ્ટીક ડેવલપમેન્ટના એન્વાયરમેન્ટથી વિકાસનું રોલ મોડેલ બન્યું છે ત્યારે વાયબ્રન્ટ સમિટ-ર૦રર પૂર્વાધ રૂપે મુંબઇમાં ઊદ્યોગ જગતના અગ્રણી સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી.

વધુ વાંચો

No Internet connection

Link Copied