Mantavya News
Mantavya News

ક્રિકેટર દિનેશ કાર્તિક જોડિયા બાળકોના પિતા બન્યા,સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી

ક્રિકેટર દિનેશ કાર્તિક જોડિયા બાળકોના પિતા બન્યા,સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી
  • 91d
  • 1 shares

ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિક જોડિયા બાળકોના પિતા બન્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. તેમની પત્ની સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિનેશ કાર્તિક કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી રહ્યો હતો. તેઓએ બાળકોના નામ કબીર પલ્લીકલ કાર્તિક અને ગિયાન પલ્લીકલ કાર્તિક રાખ્યા છે.

વધુ વાંચો
GSTV

મોટા સમાચાર : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આતંકી હુમલો, 10 જવાનો શહીદ તો એક આતંકી ઠાર

મોટા સમાચાર : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આતંકી હુમલો, 10 જવાનો શહીદ તો એક આતંકી ઠાર
  • 6hr
  • 335 shares

Last Updated on January 28, 2022 by Dhruv Brahmbhatt

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં મોટો આતંકી હુમલો (Pakistan Terrorist Attack) થયો છે. આ આતંકી હુમલામાં 10 જવાનો શહીદ થયાના સમાચાર સામે આવ્યાં છે. ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના મહાનિર્દેશક મેજર જનરલ બાબર ઇફ્તિખારે જણાવ્યું કે, ગુરુવારે બલૂચિસ્તાનનાં કેચ જિલ્લામાં એક સુરક્ષા ચેક પોસ્ટ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.

વધુ વાંચો
TV9 ગુજરાતી
TV9 ગુજરાતી

Bitcoin ગુમાવી રહ્યો છે વિશ્વસનીયતા, 3 મહિનામાં 30,000 બિટકોઈન કરોડપતિઓ બરબાદ થયા હોવાનો એક રિપોર્ટમાં ઘટસ્ફોટ

Bitcoin ગુમાવી રહ્યો છે વિશ્વસનીયતા, 3 મહિનામાં 30,000 બિટકોઈન કરોડપતિઓ બરબાદ થયા હોવાનો એક રિપોર્ટમાં ઘટસ્ફોટ
  • 8hr
  • 515 shares

છેલ્લા કેટલાક દિવસોથી ઘટી રહેલા ક્રિપ્ટો માર્કેટ(Crypto Market)ના કારણે અનેક ધરખમ ખેલાડીઓ બજારના ખેલમાં બરબાદ થઈ ગયા છે. છેલ્લા 3 મહિનામાં લગભગ 30,000 બિટકોઈન મિલિયોનેર કંગાળ (Bitcoin Millionaires Wiped Off)બન્યા છે. બિટકોઈન (Bitcoin Price)69,000 ડોલરથી ઘટીને 36,000 ડોલર સુધી લપસ્યો છે. Bitcoin કિંમત અથવા તેના બદલે સમગ્ર ક્રિપ્ટો બજાર વિવિધ દેશોમાં નિયમનકારી પ્રશ્નો અને ભૌગોલિક-રાજકીય ઉથલપાથલમાં જબરદસ્ત ઘટાડાનો સામનો કરી રહ્યું છે.

વધુ વાંચો

No Internet connection

Link Copied