Mantavya News
Mantavya News

પોલીસ ગ્રેડ પે મામલે સરકારે નિરાકરણ લાવ્યું, રાજ્યના ડીજીપીની જાહેરાત

પોલીસ ગ્રેડ પે મામલે સરકારે નિરાકરણ લાવ્યું, રાજ્યના ડીજીપીની જાહેરાત
  • 86d
  • 0 views
  • 0 shares

પોલીસના ગ્રેડ પે મુદ્દે આંદોલન સમગ્ર ગુજરાતમાં તીવ્ર બન્યું છે. છેલ્લા બે દિવસથી પોલીસના પરિવારજનો પણ ગ્રેડ પેના આંદોલનમાં સંમિલિત થયા છે. ત્યારે રાજ્ય સરકારે પણ આ વાતને ગંભીરતાથી લઇ તેનો ઉકેલ લાવવા પ્રયાસ હાથ ધર્યા છે. આજે પોલીસ આંદોલનના મુદ્દે ગૃહ રાજ્ય મંત્રી, ડીજીપી અને પોલીસ પરિવાર વચ્ચે બેઠક યોજાઈ હતી.

વધુ વાંચો
VTV News
VTV News

વકર્યો / ગુજરાતમાં ફરી કોરોનાએ પકડી રફતાર, આજે નવા 23,150 કેસ, અમદાવાદના કેસનું તો પૂછતા જ નહીં

વકર્યો /  ગુજરાતમાં ફરી કોરોનાએ પકડી રફતાર, આજે નવા 23,150 કેસ, અમદાવાદના કેસનું તો પૂછતા જ નહીં
  • 10hr
  • 0 views
  • 591 shares

  • ગુજરાતમાં કોરોના કેસોનો રાફડો ફાટ્યો
  • આજે છેલ્લા 24 કલાકમાં 23,150 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના કેસ કુદકેને ભૂસકે સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 23,150 કેસ કોરોના પોઝિટિવ આવતા ફફડાટ વ્યાપ્યો છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 8,332 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં1876 કેસ તો રાજકોટ શહેરમાં 1707 કેસ, વડોદરા શહેરમાં 2823 કેસ સામે આવ્યા છે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

વધુ વાંચો
GSTV

સરકારે આપી મોટી રાહત/ Co-WIN એપમાં કર્યો મોટો ફેરફાર, હવે એક જ મોબાઈલ નંબર પર 6 લોકો કરાવી શકશે રજીસ્ટ્રેશન

સરકારે આપી મોટી રાહત/ Co-WIN એપમાં કર્યો મોટો ફેરફાર, હવે એક જ મોબાઈલ નંબર પર 6 લોકો કરાવી શકશે રજીસ્ટ્રેશન
  • 1d
  • 0 views
  • 49 shares

Last Updated on January 21, 2022 by Pravin Makwana

દેશભરમાં કોરોનાથી જંગ હાલમાં ચાલું છે. રોજ કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના હરાવવા માટે વેક્સિન સૌથી મોટુ હથિયાર માનવામાં આવે છે. ત્યારે હવે ભારત સરકારે લોકોને રાહત આપવા માટે કોવિન એપ પર થોડા ફેરફાર કર્યા છે. કોવિન એપ પર હવે એક મોબાઈલ નંબર પર 6 લોકો રસીકરણ માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે.

વધુ વાંચો

No Internet connection