Mantavya News
Mantavya News

UP માં ચૂંટણીની તૈયારીઓ શરૂ? યોગી સરકારે આપી 28 લાખ કર્મચારીઓને Gift

UP માં ચૂંટણીની તૈયારીઓ શરૂ? યોગી સરકારે આપી 28 લાખ કર્મચારીઓને Gift
  • 82d
  • 0 views
  • 7 shares

ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે એટલે કે 2022 માં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ સંયોગ છે કે બીજુ કઇ કે 2022 ની વિધાનસભાની ચૂંટણી પહેલા યોગી સરકારે તેમના રાજ્યનાં 28 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની Gift આપવાનો વિચાર કર્યો છે.

આ પણ વાંચો – મોટું નિવેદન / નરેન્દ્ર મોદી સત્તાથી દૂર થઈ જશે એવા ભ્રમમાં ન રહેશો,ભાજપ દાયકાઓ સુધી મજબૂત રહેશે : પ્રશાંત કિશોર

આપને જણાવી દઇએ કે, યોગી સરકારે રાજ્ય સરકારનાં 28 લાખ કર્મચારીઓ અને પેન્શનધારકોને દિવાળી પહેલા બોનસની ભેટ આપી છે.

વધુ વાંચો
JAN MAN INDIA
JAN MAN INDIA

Vodafone Ideaના ધમાકેદાર Planએ ઉડાવી Jio, Airtelની ઊંઘ! દરરોજ મળશે 1.5GB ડેટા અને આટલું બધું

Vodafone Ideaના ધમાકેદાર Planએ ઉડાવી Jio, Airtelની ઊંઘ! દરરોજ મળશે 1.5GB ડેટા અને આટલું બધું
  • 2hr
  • 0 views
  • 7 shares

Vodafone Idea (Vi) સમગ્ર ભારતમાં રહેતા પ્રીપેડ ગ્રાહકો માટે 599 રૂપિયાનો પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. આ પ્લાનની ખાસિયત એ છે કે તે 70 દિવસની વેલિડિટી સાથે આવે છે. પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 100 SMS/દિવસ સાથે 1.5GB દૈનિક ડેટા મળે છે. તમને જણાવી દઈએ કે, આ પ્લાનની સામે Jio અને Airtelના પ્લાન અસફળ સાબિત થયા છે.

વધુ વાંચો
ABP અસ્મિતા

International Flights uspension:આંતરરાષ્ટ્રીય ફ્લાઇટસ પર ફરી પ્રતિબંધ., જાણો કઇ ઉડાન સેવા રહેશે ચાલુ

International Flights uspension:આંતરરાષ્ટ્રીય ફ્લાઇટસ પર  ફરી પ્રતિબંધ., જાણો કઇ ઉડાન સેવા રહેશે ચાલુ
  • 1hr
  • 0 views
  • 11 shares

International Flights uspension:કોરોનાને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ લાંબા સમયથી રદ કરવામાં આવી છે. હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સસ્પેન્શન 28 ફેબ્રુઆરી 2022 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.

કોરોનાને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ લાંબા સમયથી રદ કરવામાં આવી છે. હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સસ્પેન્શન 28 ફેબ્રુઆરી 2022 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

વધુ વાંચો

No Internet connection