Socio Education
10k Followersજસ્ટ ઇન: આઈટી મંત્રાલય દ્વારા #PUBG સહિત 118 વધુ ચાઇનીઝ મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ.
ભારત-ચીન વચ્ચે સરહદ પર થયેલા વિવાદ બાદ ભારત સરકાર ચીન પર એક બાદ એક આકરા પગલા ભરી રહી છે. પહેલા ભારતે ટિકટોક સહિત અનેક ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે કેન્દ્ર સરકારે યુવાનોમાં સૌથી લોકપ્રિય મોબાઇલ ગેમ પબજી સહિત અન્ય 118 એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Socio Education