Tuesday, 20 Oct, 9.57 pm મારું ગુજરાત

Posts
ગુજરાતના ખેડૂતો માટે અત્યાર સુધીના સૌથી સારા સમાચાર આવ્યા , જાણો શું કહ્યુ ઊર્જામંત્રીએ ?

ગુજરાતના ખેડૂતો માટે અત્યાર સુધીના સૌથી સારા સમાચાર આવ્યા , જાણો શું કહ્યુ ઊર્જામંત્રીએ ?

ગુજરાતમાં ઊર્જા મંત્રી સૌરભ પટેલે આજે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે . ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવ્યા છે આવો જાણીએ તેમણે શું કહ્યું છે .

 ગુજરાતના ખેડૂતો માટે અત્યાર સુધીના સૌથી સારા સમાચાર હવે ખેડૂતોને દિવસે પણ મળશે વીજળી

  •  રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલે કરી આ મહત્વપૂર્ણ જાહેરાત .
  • કેબિનેટ મંત્રી સૌરભ પટેલે પત્રકાર પરિષદ યોજીને ખેડૂતો માટે મહત્વના સમાચાર આપ્યા હતા . તેમણે જણાવ્યું હતુ કે , ખેડૂતોનો હવે દિવસે વીજળી મળશે .
  • રાજ્યના 17.25 લાખ ખેડૂતોને દિવસે વીજળી મળશે .
  • ખેડૂતોને દિવસમાં વીજ આપવાની જાહેરાત કરી છે .

ખેતી માટે દિવસે વીજ આપવા મહત્વની યોજના જાહેર છે . 17.25 લાખ ખેડૂતોને વીજ કનેક્શન ધરાવે છે . દિવસે વીજળી આપવાની ખેડૂતોની માગ હતી . કિસાન સર્વોદય યોજનાનુ PM ઉદ્ઘાટન કરશે . રાજ્યના 17.25 લાખ ખેડૂતોને દિવસે વીજળી મળશે . બે કે ત્રણ વર્ષમાં યોજનાની કામગીરી પૂર્ણ થશે .

  • કયા ગામડાઓને કેટલા કલાક મળશે વીજળી

ઊર્જામંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે , સવારે 5 થી સાંજે 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવશે . દિવસે વીજળી માટે 11 થી 13 હજાર મેગા વોટ વીજળીની જરૂર પડે છે . જૂનાગઢના 220 ગામોને દિવસે વીજળી અપાશે . ગીર સોમનાથના 143 ગામોને દિવસે વીજળી અપાશે . દાહોદના 692 ગામોને દિવસે વીજળી આપશે .

  • દિવસે વીજળી કેટલી દૂર ?

ખેડૂતોને દિવસે વીજળી આપવાનું માળખું ઉભું કરતા 3 વર્ષ લાગશે • કિસાને સૂર્યોદય યોજના માટે સરકારે નવું માળખું ઉભુ કરવાનું છે 2020-21ના બજેટમાં ગુજરાત સરકારે 3500 કરોડની જોગવાઈ કરી છે 3500 કરોડ રૂપિયા આગામી 3 વર્ષમાં ખર્ચ કરીને

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: maru gujarat
Top