Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
હળવદના જુના ધનાળા ગામે જુગાર રમતા છ ઝડપાયા

હળવદના જુના ધનાળા ગામે જુગાર રમતા છ ઝડપાયા

MorbiNews.in 1 week ago

ળવદ તાલુકાના જુના ધનાળા ગામે જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૪,૫૫૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના ધનાળા ગામે જાહેરમાં જુગારની બાતમી મળતા રેડ કરી હતી જુગાર રમતા અશોકભાઈ પ્રેમદાસભાઈ વૈષ્ણવ, લલિતભાઈ હિમતલાલ ઠાકર, સંજયભાઈ ધારાભાઈ રંગપરા, કરશનભાઈ નારણભાઈ સોનાગ્રા, નિરવભાઈ પ્રવીણભાઈ ચૌહાણ અને દિનેશભાઈ ઓગળભાઈ ઝીન્ઝવાડિયા એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૧૪,૫૫૦ જપ્ત કરી છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: morbinews new