Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

MorbiNews.in 2 weeks ago

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને એસઓજી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એસઓજી ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં આરોપી શામજી ઉર્ફે વિજય સુખાભાઈ સારલા (ઉ.વ.૨૬) રહે નળખંભા તા. થાન વાળો થાનગઢ પીપરા વાળી વિસ્તારમાં હોવાની બાતમીને પગલે મોરબી એસઓજી ટીમે થાનગઢ પીપરા વાળા ચોક ખાતે રેડ કરી આરોપી શામજી સારલાને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે બી ડીવીઝન પોલીસ મથકને સોપ્યો છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: morbinews new