Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોરબી બ્રહ્મસમાજના ૫૦ વર્ષ પૂર્ણ કરનાર દંપતી-૭૫ વર્ષ પૂર્ણ કરનાર વરિષ્ઠ નાગરિકોનો સન્માન સમારોહ

મોરબી બ્રહ્મસમાજના ૫૦ વર્ષ પૂર્ણ કરનાર દંપતી-૭૫ વર્ષ પૂર્ણ કરનાર વરિષ્ઠ નાગરિકોનો સન્માન સમારોહ

MorbiNews.in 1 week ago

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા જીલ્લાના જે દંપતીના લગ્નને ૫૦ વર્ષનો સમય પૂર્ણ થયો હોય તેમજ ૭૫ વર્ષ પૂર્ણ કરનાર સ્ત્રી અથવા પુરુષ અને ૭૫ વર્ષ ચાલુ હોય તેવા નાગરિકોનો સન્માન સમારોહ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ રાખેલ છે જેથી નામ નોંધાવવા માટે ડો. બી કે લહેરૂ મોબાઈલ નંબર ૯૯૧૩૨ ૨૨૨૮૩ પર સંપર્ક કરવા જણાવ્યું છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: morbinews new