Dailyhunt
મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી પૂર્વે ૮૯ પોલીસકર્મીની આંતરિક બદલી

મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી પૂર્વે ૮૯ પોલીસકર્મીની આંતરિક બદલી

MorbiNews.in 1 week ago

મોરબી સહીત સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીઓ જાહેર કરવામાં આવી છે ગઈકાલે તા. ૦૧ ના રોજ ચુંટણીપંચે જાહેરાત કરી હતી જે પૂર્વે મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ૮૯ પોલીસકર્મીઓની બદલીના આદ્દેશ આપવામાં આવ્યા છે

મોરબી જીલ્લા પોલીસવડા મુકેશ પટેલ દ્વારા મોરબી જીલ્લાના મોરબી, માળિયા, હળવદ, ટંકારા અને માળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈની બદલી કરવામાં આવી છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: morbinews new